ચીઝ પનીર મશરૂમ સેન્ડવિચ
રાંધવાની સૂચનાઓ
- 1
ઓઇલ બટર મૂકી એમાં ગાર્લિક, મશરૂમ, પનીર એડ કરો.
- 2
હવે એમાંથી પાણી છુટ્ટુ પડે એટલે ઓરેગાનો, ચીલી ફ્લેકસ, ચિઝ એડ કરી મિક્સ કરો, આ સ્ટફ ને બ્રેડ ની બે સ્લાઇસીસ માં સ્ટફ્ડ કરી ગ્રીલ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેયો ઓલિવ સેન્ડવિચ
#જૂનસ્ટારજલ્દી બની જાય એવી આ સેન્ડવીચ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
પોટેટો ગાર્લિક પેનકેક (Potato Garlic Pancake Recipe in Gujarati)
#goldenapron3 #week_19 #Pancakeસામાન્ય રીતે પેનકેક ગળ્યું વાનગીમાં ગણાય છે અને ઘઉં કે મેંદાની બને છે. પણ આજે મેં અલગ પ્રકારની તીખી બટાકાની પેનકેક બનાવી છે. Urmi Desai -
-
-
-
-
-
-
મશરૂમ રિસોતો
#ડિનર #સ્ટારઆ ઇટાલીયન રાઇસ ડીશ છે જેમાં ક્રીમી,ચીઝી અને માઇલ્ડ ફ્લેવર હોય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDનેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#Cooksnap#ડીનર રેસિપી Shah Prity Shah Prity -
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11795260
ટિપ્પણીઓ