મુઠીયા ઢોકળા
# ગુજરાતી સ્પેશ્યલ ડીશ
Steps
- 1
સૌપ્રથમ લસણ આદુ મરચાની પેસ્ટ બનાવી લો ત્યારબાદ એક બાઉલમાં દૂધથી ખમણી ધોઈ લો અને બીજા બાઉલમાં મેથી સમારી ધોઈ લો હવે એક બાઉલમાં લોટ મિક્સ કરો તેમાં દુધી નીચોવીને નાખો ત્યારબાદ મેથી નાખો ત્યાર બાદ તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ હળદર મરચું પાવડર ધાણાજીરૂ હિંગ તેમજ નમક સ્વાદ અનુસાર નાખો હવે બધું મિક્સ કરી નરમ લોટ બાંધી લો
- 2
હવે આ લોટને તેલવાળો હાથ કરી મુઠીયા વાળી લો અને ઢોકળીયામાં ૧૦ મિનિટ સુધી મીડીયમ આંચ પર બફાવા દો દસ મિનિટ થઈ ગયા બાદ ચેક કરી લો બફાઈ ગયેલા મુઠીયાને ચપ્પુ વડે તમારી લો
- 3
હવે એક બાઉલમાં ત્રણથી ચાર ચમચી તેલ મૂકો તેલ આવી ગયા બાદ તેમાં રાઈ જીરુ મૂકો રાઈ જીરુ આવી ગયા બાદ તેમાં તલ અને હીંગ ઉમેરો ત્યારબાદ તેમાં સમારેલા ઢોકળા ઉમેરો હવે તેમાં મરચા પાઉડર અને થોડી ખાંડ તેમજ સ્વાદ અનુસાર નમક નાખી ધીમે ધીમે હલાવી લો અને કોથમીર નાખી ગાર્નિશ કરો
- 4
તૈયાર છે આપણી સ્પેશિયલ ગુજરાતી ડીશ મલ્ટીગ્રેઇન દુધી મેથીના મુઠીયા ઢોકળા
Similar Recipes
More Recipes
-

Crumbs & Chaos
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Kristen Pond
-

Soyeon
-

Spoonful Passion
-

Danielle Barnes
-

Bacon 🥓 Wrapped BBQ 🍖 Jalapeño Poppers
Crock Pot Girl 🤡
-

Passi Vikshali
-

Fable Hungry
-

Manju Batra -

Spoonful Passion
-

Shab Zahid
-

Charmy Shah
-

Mushroom Steak with Broccolini
Samantha Davis
-

Danielle Barnes















Comments (2)