Steps
- 1
એક પેન માં 2 ચમચી ઘી લઈ તેમાં ઉપર સામગ્રી મા ગ્રેવી માં જણાવેલ બધું મિક્ષ કરવું..6 થી 7 મિનિટ સુધી થવા દેવૂં.ઠંડું થાય એટલે ગ્રાઇન્ડ કરવું.
- 2
ત્યારબાદ એક પેન મા 2 ચમચી ઘી લઈ તેમા ઉપર જણાવેલ બધા શાકભાજી ના ટુકડાં કરી ને મિકસ કરવું.તેમા થોડું મીઠું ઉમેરવઙ જેથી શાકભાજી નો રંગ જળવાઇ રહે.શાક થઈ જાઈ અેટલે બાઉલ માં કાઢી લેવું.
- 3
પછી અે જ પેન માં તેલ અને ઘી લેવું તેમાં 2 આખા તજ, તજ પટ્ઠા નાખવા પછી ઉપર જણાવેલ ગ્રેવી મીક્ષ કરવી,તેમાં ઉપર જણાવેલ મસાલા મિક્ષ કરવા.પછી તે માં બાઉલ મા મૂકેલા શાકભાજી મીક્ષ કરવા। જરૂર મુજબ પાણી નાખવું। તેલ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરવો।2 ચમચી મલાઇ નાંખવી।ગરમાગરમ રોટલી કે પરાઠા સાથે સવૅ કરવું।
Similar Recipes
More Recipes
-

ifuchi
-

Pinkblanket's Kitchen
-

Sarvat Hanif
-

Madhumita Bishnu
-

Jigisha Modi
-

Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Tofu in coconut/cashew sauce & fried green beans
Felix Cortes
-

Chicken Fillet in creamy sauce
Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Shikha Yashu Jethi
-

Unlock foodie
-

Fried pan cake and Carrot sauce
Itz_miemies_delight
-

Aruna Thapar
-

Zarah Modibbo
-

Cinnamon Pumpkin Tear & Share Bread
Fiona @ Free From Favourites
-

Rashma Garkal
-

Debanita Ghosh -

Cooking Papsi
-

Hurain Fatima
-

Soft salted homemade Cinnamon Mandazi👍
🌸Debs Camilla🌸

















Comments