ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને તેની છાલ કાઢી ને એક સરખા સમારી લો ત્યાર બાદ એક પેન માં ઘી ઉમેરી ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરું ઉમેરો જીરું તતળે પછી તેમાં મીઠો લીમડો ઉમેરો
- 2
ત્યાર બાદ તેમાં આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો ને સાંતળો ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભૂકો ઉમેરો અને તેને થોડો સાંતળો ત્યાર બાદ તેમાં સમારેલા બટાકા ઉમેરો ને બરાબર મિક્સ કરો ને ચઢવા દો
- 3
ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠું ખાંડ અને મરી પાઉડર ઉમેરો થોડી વાર ચઢવા તો ઘી છૂટવા લાગે એટલે ગેસ બંદ કરી લો ને પછી સર્વ કરો સૂકી ભાજી ને દહીં જોડે ખાવાની બહુ મજા આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680362









ટિપ્પણીઓ (4)