બટાકા વડા(batata vada recipe in Guajarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 servings
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 150 ગ્રામબેસન
  3. 3 નંગલીલા મરચા
  4. 4-5 નંગકરી પતા
  5. 1 ટી સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  6. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  7. 2 ટે સ્પૂનકોથમીર
  8. 1 ટી સ્પૂનમરી પાઉડર
  9. 1 ટી સ્પૂનલાલ મરચું
  10. 1 ટી સ્પૂનવરિયાળી
  11. 1 ટી સ્પૂનરાઈ, જીરું
  12. 1 ટી સ્પૂનમીઠું
  13. 1 ટી સ્પૂનખાંડ
  14. 1 ચમચીલીંબુ નો રસ
  15. 1/4 ટી સ્પૂનહળદર
  16. 1 ટી સ્પૂનતેલ
  17. 1/4 ટી સ્પૂનહિંગ
  18. જરૂર મુજબ તળવા માટે તેલ
  19. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી, છોલી, છીણી લો, હવે એક પેન માં તેલ મૂકી રાઈ હિંગ જીરું નો વઘાર કરી વરિયાળી અને લીલા, મરચા, મીઠા લીમડા ના પાન એડ કરી બટાકા ની છીણ એડ કરી બધાજ મસાલા મીઠું ચાટ મસાલો અને લીંબુ નો રસ એડ કરી બરાબર મિક્ષ કરી કોથમીર નાખી. મિશ્રણ ઠનડું કરવા મુકો.

  2. 2

    બટાકા ના મિશ્રણ ના ગોળા વાળી લો, એક બાઇલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું હળદર અને ચપટી સોડા એડ કરી ખીરું બનાવી બટાકા ના બોલ્સ ને ખીરામાં બોળી તળી લો.

  3. 3

    તો રેડી છે બટાકા વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes