સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Pooja Purohit @cook_25270221
સેવ ટમેટાનું શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
Steps
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ મૂકી તેમાં એક મરચું અને તમાલપત્ર નાખો. પછી તેમાં ડુંગળી નાખી તેને ચડવા દો હવે તેની અંદર એક ચમચી હળદર, ધાણાજીરૂ, મરચું, મીઠું, ખાંડ નાખો અને બરાબર મિક્સ કરો.
- 2
હવે તેની અંદર ટામેટા નાખો અને એક ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરો ઉપર થાળી ઢાંકો ખાલી ઉપર થોડું પાણી નાખો અને શાકને ચઢવા દો.
- 3
હવે તેની ઉપર સેવ નાખી મિક્સ કરો. કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Padmini Venkatesan
-

Kulsoom Bukhari
-

cindybear
-

Cream Cheese Dip with Dill Leaves
Darshana Patel
-

Durreshahwar Khan
-

wingmaster835
-

Bina Anjaria
-

Avocado Rusk Toast - Continental Breakfast
Manisha Sampat
-

Nyambu Tiats
-

Lauren
-

Jack the ripperInspired by Disney world jack the ripper Halloween 2020 drinks
🌈NinjaMommaKitchen🌈
-

Buffalo chicken and fries(pizza box 1)
🌈NinjaMommaKitchen🌈
-

TizzleMySkittles
-

Frenchy -

Pear and ginger cookie crumble
Umluq Mohamed
-

Anuradha Ghosh
-

Homemade crunch and caramel sauce
Sanober Danish
-

Devanshi Neeraj Pamnani (Pooja)
-

Ishanee Meghani
-

Barbara
-

Kute Priya
-

Manvi Jain
-

Banana pancakes and sweet appam
Rumeen's Recipes
https://cookpad.wasmer.app/us/recipes/13687424















Comments (2)