વેજ નૂડલ્સ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં પાણી લેવું તેમાં નૂડલ્સ ને બાફવા તે બફાઈ જાય તો તેને પાણી કાઢીને કોરા થવા દેવા,
- 2
બધા વેજીટેબલ ને નાના સમારી લેવું,
- 3
એક કઢાઈમાં થોડું તેલ લેવું તેમાં ઝીરો મેળવો એ સતરે એટલે તેમાં લીલા મરચા ઉમેરવા અને સમારેલા બધા જ વેજીટેબલ ઉમેરી બતાવો થોડું ફરાય થાય એટલે તેમાં નૂડલ્સ ઉમેરવા ત્યારબાદ તેમાં નૂડલ્સ નો મસાલો ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લેવું પાંચથી સાત મિનિટ તેને સરસ ફ્રાય કરવો ગરમા ગરમ વેજીટેબલ તૈયાર છે સર્વ કરવા માટે તેને આપણે કેચપ સાથે સર્વ કરી શકે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13730650









ટિપ્પણીઓ