વેજ બિરિયાની (Veg Biriyani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ૨- કપ ચોખા ને પલાળી દો પછી તેને બાફી લો. થોડો વખત પછી તેને ચાળણીમાં કાઢીને રાખો.
- 2
હવે બિરીયાની માં નાખવાની શાકભાજી તૈયાર કરી લો.
- 3
કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ નાખી ડુંગળી અને લસણ નાખી વધારો પછી તેમાં ટામેટા અને કોબીજ બટેટા નાખી સાંતળો.
- 4
પછી બીજા મસાલા અને બિરિયાની પાઉડર નાખી મિક્સ કરી લો. પછી તેમાં ભાત ઉમેરો.
- 5
હવે તેને લીમડા, લીંબુ અને મરચા થી ગૉનીષ કરી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773936















ટિપ્પણીઓ