ખાંડવી (Khandavi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી, દહીં,બેસન, મીઠુ, હીંગ હળદર ભેગા કરીને કુકર માં મૂકો અને પછી 7સીટી વગાડી લ્યો.
- 2
પછી ઠરે એટલે બેટર બરોબર હલાવી ને પછી થાલીમા પાથરી દો.
- 3
પછી વધારીયામા તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં રાઇ તલ નાખો પછી વધાર ખાંડવી ઉપર પાથરી ને પછી ઉપર કોથમીર ભભરાવીને સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાંડવી (Khandavi Recipe in Gujarati)
#trend2 કૂકપેડ જોઇન કરવાથી નવી રેસીપી ટ્રાય કરવાનો વિશ્વાસ આવી ગયો છે. આજે પહેલીવાર ખાંડવી બનાવી અને સરસ બની. Sonal Suva -
-
-
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#Trend2ખાંડવી તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . મારા ઘરે તો અવારનવાર બને છે .ખાંડવીમાં ચણાનો લોટ અને પાણી નું માપ જો બરાબર હોય તો ખાંડવી સરસ જ બને છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાંડવી/सुरळीची वडी(Khandavi Recipe In Gujarati)
ખાંડવી (ગુજરાતીમાં) અથવા સુરાલી છાયા વડ્યા (મરાઠીમાં) એ પ્રખ્યાત પશ્ચિમી ભારતીય વાનગી છે. તે ચણાના લોટમાંથી બનાવેલા રોલ્ડ પાસ્તા જેવું જ છે. તે નાસ્તા અથવા સ્ટાર્ટર તરીકે બચાવવામાં આવે છે અને તે ગુજરાત અને ઉત્તરપશ્ચિમ મહારાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે.ઘણાં લોકો તેને ઘરે તૈયાર કરવાને બદલે સ્થાનિક દુકાનમાંથી ખરીદવાનું પસંદ કરે છે. તે કેટલીકવાર લસણની ચટણી સાથે પીરસે છે .રેસીપી ખૂબ જ સરળ છે અને સરળતાથી તે ઘરે ઘરે મિનિટમાં અને ઓછા પ્રયત્નોથી બનાવી શકાય છે તેથી ચાલો આ રેસીપી તપાસીએ DrRutvi Punjani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13774134
ટિપ્પણીઓ