Sendwhich idali

Sendwhich idali
Steps
- 1
એક કડાઈ માં તેલ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બાફેલા બટાકા ના નાના ટુકડા કરી એડ કરવા...તેમાં સ્વાાનુસાર મીઠું, ખાંડ,લીંબુ, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર નાખી મિક્સ કરી થોડી વાર રહેવા દેવું...ઠંડુ થવા દેવું..પછી તેની નાની વડી જેવું બનાવી લેવું...
- 2
ઈડલી ના ખીરા માં મીઠું અને ખાવાનો સોડા નાખી હલાવી થોડું જાડું ખીરું રાખવું...
- 3
ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવી ગ્રીસ કરી તેમાં થોડું ખીરું મૂકવું...તેમાં બટાકા ની બનાવેલી વડી મૂકવી અને તેના પર પાછું ખીરું એડ કરવું....
- 4
પછી તેને 29 mint ચડવા દેવું...અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરવું.... સંભાર પણ સર્વ કરી શકાય...
- 5
નાળિયેર ચટણી બનાવવા માટે એક જાર માં થોડું ટોપરું, મરચા, ચણા, પીસી લેવું, સ્વાદ અનુસાર મીઠું નાખવું અને પીસાઈ જાય પછી તેમાં દહીં નાખવું....
Similar Recipes
More Recipes
-

Maggie Conlon
-

Boneless turkey white and dark meat roast
Sarvat Hanif
-

Cindy Juliet
-

Traditional Moong-Urad daal pakode
Devesh Bharadwaj
-

High-protein pea, spinach & walnut pesto pasta
Mark Baldwin
-

Rita Talukdar Adak
-

Darshana Patel
-

Kumkumdixitd -

Perfect Chocolate Chip Marshmallow Cookies
Hope Brincat
-

Jack Fermon
-

Robert Gonzal
-

🧑🏽🍳🧑🏼🍳 How to Make Pad Thai with Glass Noodles • Pad Thai Sauce Recipe
ThaiChef food by chef Peach
-

shreyaas_world
-

jglehenbauer
-

Jasmin Motta _ #BeingMotta
-

Irum Zaidi Home Cooking
-

Zalak Desai
-

Butterscotch chocolate oreo milkshake
Preeti Karthikeyan Iyer
-

Chaya Haridoss
-

Usha Kathuria
-

Authentic Sri Lankan Chicken Curry
Birina Barooah Phukan
-

OumHisham
-

Arpita Mukherjee
-

Suman Lohani















Comments