ખજૂર પાક (khajur Pak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરને સમારી ત્યારબાદ થોડું ઘી મૂકી ગુંદર તળી લેવા
- 2
ખાંડ મલાઈ મિક્સ કરી તેની ચાસણી કરવી ત્યારબાદ તેમાં ખજૂર એડ કરવું પછી તેમાં ગુંદ એડ કરવો ટોપરું એડ કરવું
- 3
ત્યારબાદ કાજુ બદામ એડ કરવા સમારીને પછી થાળીમાં સર્વ કરવું ત્યારબાદ આપણો સ્પેશિયલ દિવાળી મીઠાઈ ખજૂર ગુંદર પાક તૈયાર અત્યારે શિયાળામાં હેલ્ધી છે ઈમ્યુનિટી પાવર વધારે છે અને હિમોગ્લોબિન વધારે છે બહુ સારો ખજૂર પાક ખાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14059989













ટિપ્પણીઓ