કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો

ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#GA4
#Week11

#GA4
#Week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ - લીલી ડુંગળી ની પેસ્ટ
  • ૨- સુખી ડુંગળી ની પેસ્ટ
  • ૩- ટામેટા ની પ્યુરી
  • ૧- લસણની પેસ્ટ
  • અડધો આદુ ની પેસ્ટ
  • ૨- તમાલપત્ર
  • ૪- ચમચી લાલ મરચું પાઉડર
  • ૨- ચમચી ગરમ મસાલો
  • ૪- ચમચી પાવભાજી મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ
  • ૨૫૦ ગ્રામ - કોબીજ સમારેલી
  • ૫૦૦ ગ્રામ - ફ્લાવર સમારેલા
  • ૨૫૦ ગ્રામ - વટાણા
  • ૫૦૦ ગ્રામ - બટાકા
  • ૧- વાટકી કોથમીર ઝીણી સમારેલી
  • ૧- લીંબુનો રસ
  • ૨- ચમચી બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધું શાક સમારી ને ધોઈ ને કુકર માં ૩થી ૪ સીટી વગાડી લો.પછી બફાય જાય એટલે તેને એક ચાળણીમાં કાઢી લો. પછી પાણી નીતારી જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો અને મેશર ની મદદથી મેશ કરી લો

    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર એક કડાઈ મુકો પછી તેમાં તેલ રેડી દો હવે તેમાં તમાલપત્ર એડ કરો પછી તેમાં સુકી ડુંગળી અને ટામેટા,લસણ અને આદુ ની પેસ્ટ એડ કરો

    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી,લસણ, ટામેટા ની પેસ્ટ બરાબર સાંતળો પછી તેમાંથી પાણી બળી જાય એટલે અને બરાબર સંતળાઈ જાય એટલે તેમાં લીલી ડુંગળી ની પેસ્ટ એડ કરો

    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને પણ સાંતળો જ્યાં સુધી પાણી બળી ન જાય અને સેકાય જાય ત્યાં સુધી હવે તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને પાવભાજી મસાલો એડ કરો

    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ઓનિયન પાવભાજી(Green onion pavbhaji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી બધું બરાબર સંતળાવા દો તેમાં તેલ છુટશે હવે તેમાં બાફી ને મેશ કરેલા શાકભાજી એડ કરો અને ૧ વાટકી પાણી રેડી દો હવે તેને ૫ થી ૧૦ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો

  6. 6

    તેમાં લીંબુનો રસ એડ કરો હવે બીજા ગેસ પર એક વઘારીયુ મુકો પછી તેમાં તેલ રેડી દો તેલ ગરમ થાય એટલે પછી ગેસ બંધ કરી તેમાં ૨ ચમચી લાલ મરચું પાઉડર એડ કરો અને તરતજ પાવભાજી વાડી કડાઈમાં એડ કરો એટલે પાવભાજી માં કલર આવશે.

  7. 7

    હવે ૨ ચમચી બટર એડ કરો અને છેલ્લા તેમાં કોથમીર એડ કરી ગેસ બંધ કરી દો હવે એક તવા પર પાવ કાપી ને બટર લગાવી બેવ બાજુ થી સેકી લો અને એક પ્લેટમાં સર્વ કરો સાથે ઝીણી સમારેલી ડુંગળી મુકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર November 26, 2020 06:32
હિના ઉપાદયાય

ટિપ્પણીઓ

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
November 28, 2020 06:10
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda પાંવ ભાજી લીલી ડુંગળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખજુરપાક(Khajur pak recipe in Gujarati)
  2. ચ્યવનપ્રાશ(Chyawanprash Recipe in Gujarati)
  3. ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
  4. સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
  5. મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
  1. સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
  2. લીલી ડુંગળી નું સલાડ(Spring onion salad recipe in Gujarati)
  3. ચટણી(Chatney recipe in Gujarati)
  4. ફણગાવેલા મિકસ કઠોળ કરી(Mix sprouts curry recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14115405
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close