મખાના ખીર
Steps
- 1
મખાના ની ખીર બનાવા માટે સર્વ પ્રથમ બધી સામગ્રી એકઠી કરૉ.
- 2
એક કડાઈ મા એક ચમચી ઘી મુકો એમા બે કપ મખાના ધીમાં તાપે સેકો.
- 3
મખાના 2 થિ 4 મિનીટ શેકી લો ત્યાર બાદ બાજુમાં કાઢીએ,ફરી કઢાઇ માં એક ચમચી ઘી મુકી ડ્રાયફ્રુટ શેકી લો.
- 4
મખાના ને તથા ડ્રાયફ્રુટ અધકચરા પીસી લો.
- 5
કઢાઇ મા 4 કપ દૂધ લો, ધીમાં તાપે ઉકાળો તેમાં મખાના નો ભૂકો,કેસર,ડ્રાયફ્રુટ ઉમેરો.
- 6
10 મિનીટ ઉકળવા દો સતત ચલાવતા રહો,એલચી,ખાંડ ઉમેરો.
- 7
મખાના ખીર રેડી. ઠંડી કરી પીરસો...
Similar Recipes
More Recipes
-

Crunchy & Fluffy Nutty Sabudana Khichdi (Rainy Day Special)
Krishna Dholakia
-

Crispy Protein-Rich Soya-Veggie Pakoda
Bina Anjaria
-

Bethica Das
-

Kumkum Chatterjee
-

Bethica Das
-

Karuna Naveen Chandwani
-

Arezu
-

Manisha Sampat
-

Prithika
-

Grandma's Homemade Chicken Noodle Soup
Brees knees Recipes
-

Easy stuffed shells (pasta bake) spinach mushrooms and ricotta cheese
🌈NinjaMommaKitchen🌈
-

Old-fashioned styled Spaghetti
Carebear
-

蛟龍Stormwyrm
-

Michelle
-

Neha Monga
-

Sanuber Ashrafi
-

Zunaash Naz
-

Grace's Lab
-

Brogeyy
-

Sameenas
-

Madiha Kamran
-

Spinach & Cheese Scrambled Eggs
Brogeyy
-

Nargis shaikh Shaukat
https://cookpad.wasmer.app/us/recipes/14212372

























Comments