ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)

Roshni K Shah @cook_25489209
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી લેવા
- 2
- 3
ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ લઈને તેમા સોસ ઉપર ચોપડી દેવો
- 4
હવે બધા શાકભાજી મેયોનીઝ ઉમેરી બધા મસાલા અંદર નાખી દેવા
- 5
હવે બ્રેડની સ્લાઇસ ઉપર બધું પાથરી દેવું
- 6
ત્યારબાદ તેના ઉપર ચીઝ છીણી લેવી
- 7
હવે ટોસ્ટરમાં તેને મૂકી દેવી
- 8
ટોસ્ટર ને ઉપર બંધ નહીં કરું તેની ખુલ્લું રાખીને ટોસ્ટ કરવું ટોસ્ટર ના હોય તો તમે તવી પણ કરી શકો છો
Made this recipe? Share a Cooksnap!
Let Roshni K Shah know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14289406











ટિપ્પણીઓ (6)