જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)

Bhumi R. Bhavsar @cook_27785597
જુવાર મસાલા રોટલા (Jowar Masala Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1/2સમારેલી ડુંગળી, ૨ લીલું મરચું કપેલા, સમારેલી કોથમીર, એક બાઉલ મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં જુવાર લોટ સ્વાદ મુજબ 1/2ચમચી હલ્દી, 1/2ચમચી લાલ મરચું પાઉડર,અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં એક ટેબલસ્પૂન તેલ ઉમેરો અને લોટ મિક્સ કરો
- 4
અને પાણી રેડી ભાખરી નરમ લોટ બાધો
- 5
પછી પરાઠા વણી બંને બાજુ તેલ લગાવી ને તવી પર સેકો
- 6
પછી પીરસવા માટે તૈયાર કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14340913












ટિપ્પણીઓ