પેરી પેરી ભાખરી પીઝા (Peri Peri Bhakhri Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1 નંગભાખરી
  2. 2 ચમચીસોસ
  3. 1/4 કપપનીર ના કટકા
  4. જરૂર મુજબપેરી પેરી મસાલો
  5. 1/4 ચમચીઓરેગાનો
  6. 2 ચમચીકેપ્સીકમ સમારેલું
  7. 1/3 કપમોઝરેલા ચીઝ
  8. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા બધી વસ્તુ ને ભેગી કરી લો.બાદ ગેસ ચાલુ કરો નોનસ્ટિક પેન મુકો બાદ તેમાં ભાખરી મુકો ઉપર સોસ લગાવો બાદ ચીઝ પાથરો

  2. 2

    બાદ ઉપર પનીર અને કેપ્સીકમ પાથરો એના ઉપર ઓરેગાનો અને પેરીપેરી મસાલો છાંટો બટર નાખી ને પેન પર ઢાંકી દો ગેસ સાવ ધીમો રાખો.

  3. 3

    ચીઝ ઓગળે એટલે ગેસ બંધ કરો બાદ પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes