મિક્સ વેજ બિરયાની(Mix Veg. Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં તેલ ગરમ કરી તેમાં એક ચમચી જીરુ અને આખા મસાલા એડ કરો,હવે તેમાં બારીક કટીંગ કરેલું મરચું,લસણ એડ કરી સાતડો, તેમાં બધા શાકભાજી નાખી સ્વાદ અનુસાર મીઠું એડ કરો એને બરાબર પકવા દો.
- 2
હવે તેમાં મસાલા એડ કરો પછી બરાબર મિક્ષ કરી લો, ચોખાને ધોઈને તેમાં એડ કરી દો બરાબર મિક્ષ કરી લો.
- 3
હવે તેમાં જરૂરિયાત મુજબનું પાણી નાખી કુકર બંધ કરી દઈશું. ત્રણથી ચાર સીટી થાય એટલે ગેસ બંધ કરી દઈશું, આપણી બિરયાની તૈયાર છે તેને આપણે દહીં સાથે સર્વ કરીશું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349809












ટિપ્પણીઓ