કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#GA4
#Week21
#samosa

#GA4
#Week21
#samosa

વધુ વાંચો

ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#GA4
#Week21
#samosa

#GA4
#Week21
#samosa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. ૭/૮ નંગ બાફેલા બટાકા
  2. ૧ નાની વાટકીબાફેલા વટાણા
  3. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  4. ૧ ચમચીમરચાની પેસ્ટ
  5. ૧લીલું મરચું
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ૧ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૧ ચમચીકોથમીર
  13. તળવા માટે તેલ
  14. ૨ વાટકીમેંદો
  15. ૧ ચમચીબેકિંગ સોડા
  16. જરૂરિયાત મુજબ પાણી
  17. ૧ ચમચીઅજમો
  18. ૧ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં મેંદો લઈ લઈશું. હવે મેંદામાં સ્વાદ મુજબ મીઠું,અજમો અને મોણ માટે ઘી નાખીને દરેક મુજબ પાણી નાખીને લોટ બાંધી લઈશું ‌

    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ હવે લોટને 10 થી 15 મિનીટ માટે સાઈડ પર ઢાંકીને રાખીશું.

    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ હવે બાફેલા બટાકાને છોલી લઈશું અને તેને મેશ કરી લઈશું હવે તેમાં બાફેલા વટાણા પણ નાખી દઈશુ.હવે આદુ-લસણની પેસ્ટ,મરચાની પેસ્ટ, હળદર,ધાણાજીરું, ગરમ મસાલો,કોથમીર, હિંગ, અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધુ બરાબર મિક્સ કરી લઈશ અને માવો તૈયાર કરી લેવું.

    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ હવે બાંધેલા લોટ માં થી એક લુવો લઈને પટલી રોટલી વણી લેવી. ત્યારબાદ હવે રોટલીના બે ભાગ કરી લેવા. આવી રીતે બધી સમોસાની પટ્ટી તૈયાર કરી લેવી.

    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ હવે સમોસાની પટ્ટી માં સાઈડ પર કિનારી પર થોડું પાણી લગાવીને અને બટાકાનો માવો ભરીને સમોસા ને બનાવી લઈશ આવી રીતે બધા સમોસા તૈયાર કરી લેવા.

    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ સમોસા ને તળી લેવા થાય એક પ્લેટમાં કાઢી લો.

    ચીઝ સમોસા (Cheese Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મેં સમોસાને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે તૈયાર છે. ચીઝ સમોસા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર February 05, 2021 02:37
મુંબઈ
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 05, 2021 09:05
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
  2. મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
  3. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
  4. ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
  5. મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
  1. સ્વીટ કોર્ન ટોમેટો સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
  2. રાજમા સબ્જી(Rajma Sabji Recipe In Gujarati)
  3. પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati)
  4. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14538503
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close