રાજમા સબ્જી(Rajma Sabji Recipe In Gujarati)

Heejal Pandya @HP_CookBook
રાજમા સબ્જી(Rajma Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમા ૪ કલાક પહેલા પલાળી રાખો પછી કુકર માં બાફી લેવા
- 2
ત્યારપછી ટામેટા ની પ્યુરી બનાવી લો, ડુંગળી સમારો અને આદુ મરચા લસણ ની પેસ્ટ બનાવો
- 3
એક પેન માં તેલ ગરમ કરો તેમાં જીરું નાખો પછી તજ લવિંગ ઉમેરો અને ચપટી હિંગ પણ નાખો પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરો
- 4
પછી તેમાં ડુંગળી નાખો અને ટામેટા ની પ્યુરી નાંખી હલાવો અને બધો જ મસાલો નાખી થોડી વાર બફાવા મૂકો
- 5
જરૂર પ્રમાણે પાણી નાખી રાજમા ઉમેરો અને બરાબર હલાવતા રહો અને રાજમા ને પરોઠા કે ભાત સાથે ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14538444
ટિપ્પણીઓ (4)