પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 3મોટા - બટાકા
  2. 100 ગ્રામ- વટાણા
  3. સ્વાદ અનુસાર- મીઠું
  4. 2 ટી સ્પૂન- આમચૂર પાઉડર
  5. 2 ટી સ્પૂન- ગરમ મસાલો
  6. 2 ટી સ્પૂન- કોથમીર
  7. 2 ટી સ્પૂન- ફુદીનો જીણો સમારેલો
  8. કણક માટે :
  9. 1બાઉલ - ઘઉં નો લોટ
  10. 3 ટી સ્પૂન- તેલ (મોણ માટે)
  11. સ્વાદ અનુસાર- મીઠું
  12. જરૂર મુજબ - પાણી
  13. તળવા માટે - તેલ
  14. 1/2 ટી સ્પૂન- લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    બટાકા અને વટાણા ને બાફી લેવા.

  2. 2

    1 બાઉલ માં લઈ તેમાં બધો મસાલો કરી લેવો.

  3. 3

    ઘઉં નો લોટ લઈ મોણ માટે તેલ ઉમેરી ને 1/2 ટી સ્પૂન લીંબુ નો રસ ઉમેરી કણક બાંધવી

  4. 4

    કણક ને 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવી.

  5. 5

    લુવા કરી મોટી રોટલી જેવું વણી લેવું. તેના વચ્ચે થી 2 ભાગ કરી કોન શેપ આપવો.

  6. 6

    કોન બનાવી તેમાં વટાણા બટાકા વાળું સ્ટફિંગ ભરી પાણી ની મદદ થી બંધ કરી ઢાંકી ને મૂકવું.

  7. 7

    જો તરત જ વાપરવાના હોય તો તળી લેવા નહિ તો કાચા પાકા તળી ડબ્બા માં ભરી લેવા.

  8. 8

    ગરમ ગરમ સમોસા ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes