કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#GA4
#Week24
#Garlic
આ વાનગી શિયાળા. માં ખાસ બનાવવા મા આવે છે. અથાણાં તરીકે સર્વ કરવામાં આવે છે. અને ૪-૫ દિવસ સુધી સાચવી શકાય છે

#GA4
#Week24
#Garlic
આ વાનગી શિયાળા. માં ખાસ બનાવવા મા આવે છે. અથાણાં તરીકે સર્વ કરવામાં આવે છે. અને ૪-૫ દિવસ સુધી સાચવી શકાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ વાટકો લાંબા સમારેલા ગાજર
  • ૧ વાટકીઝીણું સમારેલું લસણ
  • ૧ વાટકીપીસેલી રાઈ
  • ૧/૨ નંગલીંબુ
  • ૩ ચમચીતેલ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પ્રથમ લસણ ની મોટી કળી ફોલી એને ઝીણી સમારી લેવી

    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ મા સમારેલા ગાજર અને સમારેલા લસણ ને ભેગા કરવા

    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગાજર અને લસણ જે ભેગા કર્યા એને મસાલો કરવો, જેમાં હળદર મરચું પાઉડર, હિંગ, ધાણાજીરૂ પાઉડર અને મીઠું ઉમેરી ને સરખું હલાવી લેવું

    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ૩ ચમચી રાઈ લઈ એને મિક્સર મા પીસી લેવી

  5. 5

    રાઈ પીસાઈ જાય એટલે એને બાઉલ માં જે મિશ્રણ રાખ્યું છે એ ગાજર માં ઉમેરી દેવી

    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે રાઈ મિક્સ થયા બાદ તેલ ઉમેરી સરસ હલાવી લેવું

  7. 7

    છેલ્લે બધું મિક્સ થઈ જાય એટલે લીંબુ નો રસ ઉમેરી સરસ એકરસ થાય એમ હલાવી ૪-૫ કલાક એને ઢાંકી ને રાખી દેવું.

  8. 8

    રાઈ સરખી ચઢે પછી જ એને આરોગવા ની મજા અલગ છે. થેપલા, ભાખરી, રોટલી રોટલા ગમે તે સાથે આખી થાળી માં અથાણાં ની રીતે પીરસવામાં આવે છે.

    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લહસુણી - સરસો ગાજર પિકલ(Lahsuni Sarson Gajar Pickle Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર February 28, 2021 08:34
Jamnagar

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 28, 2021 08:51
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  3. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  4. વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
  2. ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  3. બાજરા ના લોટ નો પાક (Bajra Flour Paak Recipe In Gujarati)
  4. બાજરીના ચમચમીયા (Bajri Chamchamiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659355
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close