રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા બધી સામગ્રી લઈ લેવી....
હવે એક તપેલા માં જીનો રવો....અને મેંદો.લઈ તેમાં મીઠું ઉમેરી છાસ અને જરૂર મુજબ પાણી ઉમેરી તેને 15 મિનિટ ઢાંકીને રાખવું...જેથી બરાબર આઠો આવી જાય.... - 2
હવે બીજી બાજુ કાંદા કોથમીર મરચા ને ઝીણા સમારી લેવા....અને પછી રેડી કરેલા રવા ના ખીરા માં બધું ઉમેરી લઈ બરાબર મિક્સ કરી લેવું....જો જરૂર લાગે તો જ પાણી ઉમેરવું....આ ખીરું થોડું પાતળું જ રાખવાનું છે....
હવે તેમાં મરી નો ભૂખી અને જીરું એડ કરી મિક્સ કરી લો
હવે ઢોસા તાવી ને ગેસ પર ગરમ કરવા મૂકો..તેના પર તેલ પાણી ભેગાં કરેલું પ્રવાહી છાતો. અને કપડાં થી તાવી સાફ કરી લો....હવે ગેસ સ્લો ટુ મિદિયમ રાખી. ધીમે ધીમે કડછી થી ખીરું તાવી માં રેડો... - 3
ફાસ્ટ ગેસ પર થવા દો. તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થવા દો. પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો એમ બધા ઢોસા ક્રિસ્પી થશે..મે અહી કોપરાની, શીંગ દાણા ની અને કોથમીર ની ચટણી સાથે સર્વ કર્યું છે...
- 4
મારા ઢોસા તો એકદમ ક્રિસ્પી બન્યા હતા...અને ટેસ્ટી પણ જેથી એમાં કોઈ બટાકા ના શાક ની જરૂર ના પડી...
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (29)