તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

Mishty's Kitchen @Mishtys_kitchen
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ૧ કપ ઘઉંનો લોટ અને એક કપ પાણી લઈ અને મિક્સ કરી લો..
- 2
અને બીજી બાજુ અને એક કપ પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દો..
- 3
થઈ જાય પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ધીમે ધીમે ઉમેરતા જાઓ અને હલાવતા જવું..
- 4
આ મિશ્રણને સતત હલાવતા રહેવું નહીતર નીચે ચોટી જશે અને બળી જશે..
- 5
જ્યાં સુધી મિશ્રણ એકદમ ઘટ્ટ ન બને ત્યાં સુધી સતત હલાવતા રહો..
- 6
થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરો.. અને બે ચમચી ઘી ઉમેરો...
- 7
પછી વડી થોડું ચલાવો અને ફરીથી બે ચમચી ઘી ઉમેરો...
- 8
મિશ્રણ એકદમ ઘટ્ટ અને glossy થઈ જશે...
- 9
પછી તેને એક પ્લેટમાં ઢાળી દો અને તેના પીસ કરી લો...
- 10
બદામ લઈ તેને વચ્ચેથી પીસ કરી... તેને એક ચોરસ પીસ ઉપર મુકતા જુઓ અને ગાર્નિશ કરો..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15201752




ટિપ્પણીઓ (8)