પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 💥કણક બાંધવા માટે 👉
  2. ૧+૧/૨ કપ મેંદો
  3. ૩ ચમચીમોણ માટે તેલ
  4. ૧/૨લીંબુ
  5. ૧/૨ ચમચીઅજમો
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પાણી જરુર મુજબ
  8. 💥સ્ટફીંગ માટે👉
  9. ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા
  10. ૨ ચમચીબાફેલા લીલા વટાણા
  11. ૧ નંગસમારેલી ડુંગળી
  12. ૧/૨ વાટકીટોસ્ટ નો ભુકો
  13. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  14. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  15. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  16. ૧/૨ ચમચીધાણાજીરુ..
  17. ૧/૨ ચમચીગરમ મસાલો
  18. ૧/૨લીંબુ
  19. મીઠું સ્વાદ મુજબ
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ બાઉલ મા મેંદો ચાળી તેમા તેલ, મીઠું તથા અજમો ઉમેરી મીડીયમ લોટ બાંધી ૧/૨ કલાક માટે ઢાકી ને રાખી દો.

  2. 2

    ત્યાર બાદ બાફેલા વટાણા બટેટે ને સ્મેશ કરી લો, પછી તેમા ડુંગળી, લસણ, આદુ મરચા ની પેસ્ટ, મીઠું, લીંબુ, ગરમ મસાલો, ટોસ્ટ નો ભુકો, કોથમીર, લાલ મરચુ, ધાણાજીરુ, હળદર બધુ ઉમેરી સરસ મીકસ કરી લો. પછી તેના બટાકા વડા ની જેમ બોલ્સ બનાવી લો.

  3. 3

    પછી બાંધેલી કણક ના લુઆ બનાવી રોટલી ની જેમ વણી સાઇડ પર થી કટ કરી વચ્ચે બટાકા નો બોલ મુકી ફરતે ગુલાબ ના શેઇપ ની જેમ વાળી કીનારી પર કોનઁ ફલોર ની સ્લરી લગાવી સમોસા ને સાઇડ પર થી કવર કરો.

  4. 4

    એ રીતે બધા સમોસા વાળી ગરમ તેલ મા ગોલ્ડન બા્ઉન તળી લો.

  5. 5

    સાથે લાલી ચટણી અને ખજુર આંબલી ની ચટણી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર

ટિપ્પણીઓ

Similar Recipes