કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#RC4
#rainbowchallenge
#greencolorrecipe
#cookpad_gu
#cookpadindia
#the_divine_food

વધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰

#RC4
#rainbowchallenge
#greencolorrecipe
#cookpad_gu
#cookpadindia
#the_divine_food

વધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰

વધુ વાંચો

પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#RC4
#rainbowchallenge
#greencolorrecipe
#cookpad_gu
#cookpadindia
#the_divine_food

વધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰

#RC4
#rainbowchallenge
#greencolorrecipe
#cookpad_gu
#cookpadindia
#the_divine_food

વધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ, ઠંડુ કરવા ૧/૨ કલાક
૨-૩
  1. ૫૦૦ મિલી દૂધ ગોલ્ડ
  2. ૧/૨ કપદૂધ
  3. ૨-૩ ટેબલ સ્પૂન દૂધ નો પાઉડર
  4. ૪ નંગપાન
  5. ૧ કપખાંડ
  6. ૧ tbspતકમરિયા
  7. ૧/૨ કપફાલુદા સેવ
  8. ચપટીજેટલો લીલો ફુડ કલર
  9. ૧/૮ ચમચી વેનીલા અસેન્સ
  10. પલાળેલા તુકમરીયા
  11. ચેરી, તુતિફ્રુટી ગાર્નિશ માટે
  12. ટુકડાકાજૂ બદામ નાં
  13. વેનિલા આઈસ્ક્રીમ
  14. પાન સિરપ બનાવવા
  15. ૨ નંગપાન
  16. ૧/૪ કપમધ
  17. ચપટીજેટલો લીલો ફુડ કલર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ, ઠંડુ કરવા ૧/૨ કલાક
  1. 1

    એક વાટકી માં તુકમરીયા પલાળવા. એક પેણી માં દૂધ લેવું. એમાંથી થોડું દૂધ કાઢી લઈ એમાં દૂધ નો પાઉડર ઉમેરી મિશ્રણ બનાવવું અને દૂધ માં ઉમેરવું. ધીમા ગેસ પર દૂધ ને ઉકળવા મૂકવું.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ માં તુકમરીયા, સેવ ઉમેરવું. ત્યારબાદ એક ગ્રાઇન્ડીંગ જાર માં પાન અને ખાંડ લઈ પેસ્ટ બનાવવી. એ પાન ની પેસ્ટ, લીલો ફુડ કલર, વેનિલા અસ્સેન્સ દૂધ માં ઉમેરી ૨ ઉકાળા લેવા.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ફાલુદા મિક્સ તૈયાર છે. હવે એને રૂમ તાપમાન માં ઠંડુ કરવું. અને એક તપેલી માં કાઢી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ થાય ત્યાં સુધી પાન સીરપ બનાવવી. એક ગ્રાઇન્ડીંગ જાર માં પાન અને મધ લઈ ગ્રાઇન્ડ કરવું. ગરની વડે બધી સીરપ ગાળી લઈ. એમાં લીલો ફુડ કલર ઉમેરી મિક્સ કરવું.તૈયાર છે પાન સીરપ.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફ્રીઝ માં મૂકેલું ફાલુદા મિક્સ બહાર કાઢવું. ગ્લાસ માં સાઇડ પર પાન સીરપ રેડી ગ્લાસ ફ્રીઝ માં મૂકવું. થોડી વાર બાદ બહાર કાઢી એમાં પલાળેલા તુકમરીયા, કાજૂ બદામ નાં ટુકડા, પાન સીરપ, ફાલુદા મિક્સ આ બધા લેયર કરવા. ઉપર તુતીફ્રુતી સ્પ્રિંકલ કરવી.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એવી જ રીતે ફરીથી બધા લેયર કરી ઉપર વેનીલા આઈસ્ક્રીમ મૂકી એની ઉપર ગ્રીન પાન સીરપ, તુતિફ્રૂતી, ચેરી, કાજૂ બદામ, શિંગોડા નું પાન થી ગાર્નિશ કરી ઠંડુ ઠંડું સર્વ કરવું.

    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Modi
Chandni Modi @cook_25002415
પર July 29, 2021 18:25
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
April 07, 2022 12:49
Yummy thanda thanda cool cool
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  3. અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
  4. સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
  5. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  1. કાઠીયાવાડી પીઝા (Kathiyawadi Pizza Recipe In Gujarati)
  2. એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
  3. પેટીસ (Pattice Recipe In Gujarati)
  4. મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327714
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close