મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 કપમગ
  2. 1સમારેલું ટામેટું
  3. 1સમારેલા લીલાં મરચાં
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણજીરૂ
  6. 1/2 ચમચીહળદર પાઉડર
  7. 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  8. 1 ચમચીજીરૂ
  9. 1લીંબુનો રસ
  10. 1 ચમચીચાટ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સો પ્રથમ મગને 10 મિનિટ પલાળી રાખો. ત્યાર પછી મગ ને કુકર 3 થીન4 વ્હિસલ વગાડી ધીમા તાપે બાફી લેવા.

  2. 2

    એક કડાઈ માં તેલ નાખી તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખો. હવે તેમાં સમારેલા ટામેટા અને લીલાં મરચાં નાખી સાંતળો. હવે તેમાં લાલ મરચુ પાઉડર, હળદર, મીઠું નાખી મિક્સ કરો.જ્યાં સુધી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં બાફેલા મગ નાખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ઉકળવા દો. ઢાંકીને ચડવા દો. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો નાખી મિક્સ કરો. લીલાં ધાણા નાખી સર્વ કરો.

  4. 4

    મગનું શાક તૈયાર છે તેને તમે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Top Search in

Similar Recipes