પેટીસ (Pattice Recipe In Gujarati)

Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer

#RC4
Moong Sprout Patty
ફણગાવેલા મગ ની પેટીસ એક ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સૌને ગમે એવું ફરસાણ છે.

પેટીસ (Pattice Recipe In Gujarati)

#RC4
Moong Sprout Patty
ફણગાવેલા મગ ની પેટીસ એક ઉત્તમ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સૌને ગમે એવું ફરસાણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપફણગાવેલા મગ
  2. 1મોટું બાફેલું બટાકું
  3. 1 ચમચીઆદુ મરચાં ઝીણા સમારેલા
  4. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  5. 1 ચમચીપુદિના ઝીણો સમારેલો
  6. ચપટીમરી પાઉડર
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 1/2 ચમચીજીરું પાઉડર
  9. 1/2 ચમચીઆમચુર્ પાઉડર
  10. 1 ચમચીચાટ મસાલો
  11. તેલ તળવા માટે
  12. ટોમેટો સોસ
  13. મેયોનીંઝ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ફણગાવેલા મગ ને ક્રશ કરી ચાટ મસાલા સિવાય ની બધી સામગ્રી ઉમેરી ને Patty માટે નું મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    હવે આ મિશ્રણને Patty નો ગોળ શેપ આપી તવી પર ધીમા તાપે તેલ માં બરાબર બન્ને બાજુ શેકી લો.

  3. 3

    શેકી ને તૈયાર Patty પર ચાટ મસાલો છાંટી ને કેળ ના પાન પર ટોમેટો સોસ અને mayonese સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhaval Chauhan
Dhaval Chauhan @CookingEngineer
પર

Similar Recipes