કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

#RC4
Green recipe
પાલક દાલ

#RC4
Green recipe
પાલક દાલ

વધુ વાંચો

પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati)

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563

#RC4
Green recipe
પાલક દાલ

#RC4
Green recipe
પાલક દાલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪
  1. ૨૦૦ ગ્રામપાલક
  2. ૧૦૦ ગ્રામતુવેર દાલ
  3. ૧મોટી ડુંગળી
  4. ૧મોટું ટામેટું
  5. ૧આદું
  6. ૩ -૪લીલા મરચાં
  7. ૭ - ૮ લસણ કળી
  8. ૩ ચમચીતેલ
  9. ૧ ચમચીરાઈ
  10. ૧ ચમચીજીરુ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીહીંગ
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧ચમચી ધાણાજીરું
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૨લાલ સુકા મરચાં
  17. મીઠું સ્વાદ મુજબ
  18. પહેલા દાલ ને બાફી લેવી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક પેન માં તેલ લો એને ગરમ થવા દો, પછી તે લોકો ગરમ થાય એટલે રાઈ, જીરુ, હાગ્ગાય, લાલ સુકા મરચાં, આદુ્,લસણ્, મરચાં નાખો

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ડુંગળી નાખો,

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી સંતળાય એટલે તેમા ટામેટું નાખો, ત્યારે સુધી દાલ ને બાફી લો, અને પાલક ને ધોઈ લેવી

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફરીથી સાતંળવા દો, હવે તેમાં બધા મસાલા એડ કરી લો

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગર્વ ને બરાબર સાતંળવા દેવી, પછી એમાં પાલક ને એડ કરી લો ૫ મીનિટ માટે શેકાતા દો

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બાફેલી તુવર દાલ ને એડ કરી લો, હવે થોડું પાણી એડ કરી લો અને બરાબર ઊકળવા દો

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં ગરમ મસાલો એડ કરી ૧૦ મિનિટ માટે ઉકળવા દો, પછી એને ગરમ સર્વ કરો

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બસ હવે તૈયાર છે પાલક દાલ એને ખાઈ શકો છો,

    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક દાલ ફ્રાય (Palak Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
પર July 30, 2021 09:59

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 04, 2022 17:36
Healthy and tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
  2. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  3. રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
  4. પાણીપુરી (PaniPuri recipe in Gujarati)
  5. સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  1. કાળા ચણા નો હલવો (Kala Chana Halwa recipe in Gujarati)
  2. ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
  3. ભુંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
  4. પનીર ચીલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close