કાળા ચણા નો હલવો (Kala Chana Halwa recipe in Gujarati)

#FD
પ્રોટીન થી ભરપૂર શક્તિ નો ભંડાર કાળા ચણા નો હલવો અથવા શીરો. શીરો અનેક પ્રકાર નો બનાવાય છે. જેમ કે રવો, ઘઉં નો લોટ, બેસન, મગ ની દાળ. આજે મેં બાફેલા કાળા ચણાનો શીરો ફક્ત વીસ મિનિટ માં, ચાર ઇંગ્રીડીએન્ટ્સ થી, સરળ રીતે બનાવ્યો છે.
કાળા ચણા નો હલવો (Kala Chana Halwa recipe in Gujarati)
#FD
પ્રોટીન થી ભરપૂર શક્તિ નો ભંડાર કાળા ચણા નો હલવો અથવા શીરો. શીરો અનેક પ્રકાર નો બનાવાય છે. જેમ કે રવો, ઘઉં નો લોટ, બેસન, મગ ની દાળ. આજે મેં બાફેલા કાળા ચણાનો શીરો ફક્ત વીસ મિનિટ માં, ચાર ઇંગ્રીડીએન્ટ્સ થી, સરળ રીતે બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન સ્ટિક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો.
- 2
બાફેલા ચણા ને મિકસી ના જાર માં વાટી લો.
- 3
ઘી ગરમ થાય એટલે વાટેલા ચણા નાખી ધીમા તાપે 10 મિનિટ શેકી લો. ચણા બાફેલા હોવાથી વધારે શેકવા ની જરૂર નથી.
- 4
હવે દૂધ ઉમેરી તેજ આંચ પર હલાવતા રહો. જાડું થવા આવે ત્યારે સાકાર અને ઇલાયચી નાખો.
- 5
હવે ઘી છૂટું પડે ત્યાં સુધી મધ્યમ તાપે હલાવતા રહો. કિનારી થી છૂટું પડે એટલે ગેસ બંધ કરો.
- 6
બદામ ની કતરણ નાખી ગરમ ગરમ શીરો સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ચણા નો હલવો (Lila Chana Halwa Recipe In Gujarati)
ફ્રેશ લીલા ચણા નો ટેસ્ટી હલવો ,બનાવવા માં બહુ સરલ અને ખાવા માં બહુ સ્વાદિષ્ટ. રાજસ્થાન અને મેવાડ નો લીલા ચણા નો હલવો પ્રખ્યાત છે,ત્યારે એને ઝાઝરીયા ના નામે ઓળખાય છે અને શિયાળા માં દરેક ઘર માં બનતું જ હોય છે. (જીંજરા) Vandna Raval -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3 Week 3 છપ્પન ભોગ સહેલી રીતે પરફેક્ટ માપ સાથે બનાવેલો સ્વાદિષ્ટ બોમ્બે આઈસ હલવો ફક્ત પંદર મિનિટ માં બની જાય છે. Dipika Bhalla -
ગ્રીન ચણા નો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં લીલા દાણાવાળા શાક બહુ સરસ મળે છે. આજે મેં લીલા ચણા નો હલવો બનાવ્યો છે જે બહુ જ સરસ બન્યો છે Jyoti Shah -
પાલક નો હલવો(Palak halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#halwaપાલક ખૂબ જ પોષક તત્વો થી ભરપુર હોય છે અને તેમાં થી ઘણી બધી વાનગી બનાવી શકાય પણ આ વાનગી થોડીક અલગ જ છે , કયારેક નવું બનાવી શકાય તો ચાલો આપણે બનાવી પાલક નો શીરો, Hemisha Nathvani Vithlani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
-
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3મધુર સોફ્ટ કાળા જાંબુમધુર સોફ્ટ સ્પોન જી રસીલા કાળા જાંબુ Ramaben Joshi -
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણઆ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છેચાલો આજે સુજી નો હલવો બનાવિયે Deepa Patel -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
ચીકુ નો હલવો (Chickoo Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiચીકુ નો હલવોનીશાબેન શાહ ની રેસીપી ને ફૉલો કરી મેં આ ચીકુનો હલવો બનાવ્યો છે .... Thanks Nishaben for yuuuuuuummmmmy Recipe Ketki Dave -
શક્કરિયા નો હલવો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#FRઆ હલવો શિવરાત્રીમાં બનાવવામાં આવે છે ફરાળમાં ખવાય છે Devyani Baxi -
ગાજર નો હલવો ગાજર શેપમાં (Gajar Halwa In Gajar Shape Recipe In Gujarati)
ગાજર નો હલવો ગાજર શેપ માં#Rainbow#RC3 #Red#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ગાજર #હલવો #ગાજરશેપ #ગાજરનોહલવોગાજર શેપ ગાજર હલવોશિયાળામાં ખાસ લાલ મીઠાં ગાજર મળતાં હોય છે..ગાજર નો હલવો બધાં ને જ ભાવે છે..ગાજર નાં હલવા ને મેં મૂળ કુદરતી ગાજર નાં શેપ માં સર્વ કરવા નો પ્રયાસ કર્યો છે.. તમને મારી રેસીપી ગમી હોય તો જરૂર થી જણાવશો.. Manisha Sampat -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
કાચા કેળા અને બટાકા નો શીરો (Kacha Kela Bataka Sheera Recipe In Gujarati)
#SFR#SJRજન્માષ્ટમી ના ઉપવાસમાં આપણે ફરાળ માં ઘણી બધી તીખી વસ્તુ ખાતા હોઈએ છીએ..તો આજે મે ફરાળ નો શીરો બનાવ્યો છે અને કૃષ્ણ જન્મ ની ખુશી માં મીઠું મોઢું કરાવ્યું છે..🙏 Sangita Vyas -
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (4)