કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કરકરા લોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી, મેથી વાળી એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ ભાખરીને નાસ્તામાં અથાણા, ચા કે કોફી સાથે પીરસવામાં આવે છે.

#FFC2
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
18 નંગ
  1. 1 કપઘઉંનો ઝીણો લોટ
  2. 1 કપઘઉંનો કરકરો લોટ
  3. 1/4 કપતેલ
  4. 1/2 ટીસ્પૂનહળદર
  5. 1 ટીસ્પૂનમીઠું
  6. 1/2 ટીસ્પૂનઅજમા
  7. 1 ટીસ્પૂનતલ
  8. 1/2 ટીસ્પૂનહિંગ
  9. 2 ટીસ્પૂનલીલાં મરચાંની પેસ્ટ
  10. 1/2 કપલીલા ધાણા બારીક સમારેલા
  11. 1/3 કપપાણી
  12. 3 ટેબલસ્પૂનઘી શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    એક વાસણમાં ઘઉંના બંને પ્રકારના લોટ લઇને તેમાં પાણી સિવાયની બીજી બધી સામગ્રી ઉમેરવી. હવે બધી વસ્તુઓ ને બરાબર મિક્સ કરી લેવી. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને કઠણ લોટ બાંધી લેવો. લોટને થોડો મસળીને પંદર મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવો.

    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને એક સરખા બાર હિસ્સામાં વહેંચી લેવો. હવે એક ભાગ લઈને મધ્યમ જાડાઈ ની નાની ભાખરી વણી લેવી. ગ્લાસ ની મદદથી કાપી લેવું જેથી કરીને બધી ભાખરી નો આકાર એક સરખો રહે (કાપવું ના હોય તો પણ ચાલે). કાપેલા હિસ્સાને બાજુ પર મૂકી રાખવો જેથી કરીને બધી ભાખરીના કાપેલા હિસ્સામાંથી બીજી ભાખરી બનાવી શકાય. ભાખરી માં ચપ્પુની મદદથી કાપા કરી લેવા.

    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રીતે વણીને કાપા કરીને બધી ભાખરી તૈયાર કરી લેવી. હવે ધીમા તાપે એક પેન ગરમ કરવા મૂકવી. તેમાં સમાય એટલી ભાખરી ગોઠવીને ધીમા તાપે શેકવી. હલકા ગુલાબી રંગની થાય એટલે પલટાવી લેવી.

    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ભાખરી બીજી તરફથી ગુલાબી રંગની થાય એટલે તેના પર થોડું થોડું ઘી લગાવીને પછી પલટાવીને ભાખરી ના ડટ્ટા ની મદદથી દબાવીને બંને બાજુ ગુલાબી રંગ ની થાય એ રીતે શેકી લેવી. ભાખરી ને ધીમા તાપ પર જ શેકવી, બિલકુલ ઉતાવળ કરીને તાપ વધારવો નહીં. ધીમા તાપે શેકવા થી ભાખરી અંદરથી પણ સારી રીતે ચડી જાય છે અને ક્રિસ્પી બને છે.

    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે બધી ભાખરી શેકી ને તૈયાર કરવી. ભાખરી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ એને સ્ટોર કરવી, નહિતર ભાખરી પોચી પડી જાય છે.

    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કોથમીર મરચા વાળી બિસ્કિટ ભાખરી ને ચા-કોફી કે અથાણાં સાથે પીરસવી.

    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર February 10, 2022 09:14
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Top Search in

  1. 2nd for કોથમીર
  2. 2nd for ભાખરી
  3. 4th for બિસ્કિટ

ટિપ્પણીઓ (24)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
September 22, 2022 08:48
Ketla time store kari sakai che?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
  2. પનીર દૂધ ની બરફી (Paneer Milk Barfi Recipe In Gujarati)
  3. ભરેલા બટાકા વિથ મેગી મસાલા (Bharela Bataka Methi Masala Recipe In Gujarati)
  4. મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
  5. મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
  1. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  2. જુવાર ની ફુલકા રોટી
  3. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  4. બાજરી અને લીલા લસણ ના ખાખરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15965447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close