બટાકા બેસન નુ શાક
Steps
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં hing અને આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો પછી તેમાં બટાકા મીઠું હળદર અને થોડું પાણી છાંટી હલાવી ઢાંકણ ઢાંકી ચડવા દો વચ્ચે હલાવતા જાવ
- 2
હવે બીજી કડાઈમાં બેસન sheki લો એક pletમાં કાઢી લો પછી સિંગદાણાને શેકી તેને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દો તલ પણ શેકી એક પ્લેટમાં કાઢી લો હવે સીંગદાણા માંથી chanda કાઢી મિક્સરમાં સીંગદાણા અને તલને ક્રશ કરી લો
- 3
હવે એક બાઉલમાં બેસન shingdana તલ ક્રશ કરેલા મીઠું હળદર લાલ મરચું પાવડર ધાણાજીરૂ ગરમ મસાલો નાખી મિક્સ કરી હલાવી લો
- 4
હવે parvar ચડી ગયા છે તૈયાર કરેલો મસાલો અંદર ઉમેરી હલાવી બે મિનિટ થવા દો હવે ગેસ બંધ કરો
- 5
રેડી છે બટાકા બેસન નુ શાક તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કોથમીર મૂકી સર્વ કરો
Similar Recipes
More Recipes
-

Shaik Hajira
-

Vada Heroux
-

Elanor
-

Slow Cooker Goat Curry (myheartbeets.com)
Cluelesskitty
-

cindybear
-

Maggie Conlon
-

Shivani gori
-

Annike !:)
-

Summer Patio Tomato Pasta Rosa
2 Cancerians cook, Libra eats
-

Dee Mack -

Meme
-

Meme
-

Robert Gonzal
-

Mansi Mehta
-

𝗩𝗮𝗿𝘀𝗵𝗮
-

Jayshree Doshi
-

Jayshree Doshi
-

Jayshree Doshi
-

MJ's Kitchen
-

Ruchika Rajvanshi
-

MJ's Kitchen
-

meemi’s kitchen
-

Julie - Mrs. Lin's Kitchen









Comments