Steps
- 1
સૌપ્રથમ બટેટા અને દાળને બાફી લેવા એક વાટકી ઘઉંનો લોટ લઈ તેમાં એક ચમચી તેલનું મોણ દઈ
- 2
તેમાં હળદર મરચું ધાણાજીરું હિંગ નમક એડ કરી લોટ પાણીથી બાંધી લેવો ત્યારબાદ એક લોયામાં એક ચમચી તેલ મૂકી
- 3
રાઈજીરું હિંગ બાદિયા તોડ લવિંગ એડ કરી બાફેલી તુવેર દાળ નો વઘાર કરવો તેમાં હળદર મરચું ધાણાજીરું એડ કરું
- 4
ત્યારબાદ તેમાં ગોળ અને લીંબુ એડ કરી દાળને ઉકળવા દેવી તેમા લીમડો આદુ મરચા એડ કરવા ત્યારબાદ લોટ બાંધી લો છે તેનું પૂરી વણી બટેટા નો માવો બનાવી તેમાં મસાલો એડ કરવો એડ કરી તેને કચોરી બનાવી ઉકળતી દાળમાં કચોરી એડ કરવી કચોરી ચડી જાય એટલે સર્વ કરવું મેં અહીં અલગ રીતે દાળ કચોરી બનાવી છે ભાત જોડે ખુબ જ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
-

Eunice Yenaan
-

Quick & Easy Shrimp Shish Kebabs
Mad Cook
-

Lichu Lonka Sherbet (Lychee Mirchi Sherbet)
Jibita Khanna
-

Brad's Garlic Chipotle Shrimp Street Tacos
wingmaster835
-

Nicky
-

Padmini Venkatesan
-

Ankita Kapil Varshney
-

Francesco
-

Nargis shaikh Shaukat
-

California Farm Fresh Sausage Bread Rolls
Hobby Horseman
-

Taylor Topp Comacho
-

Southwest-inspired stuffed peppers
Robert Gonzal
-

Tom Herrington
-

Tom Herrington
-

Dr.Madhumita Mishra
-

Southwest-inspired stuffed peppers
Robert Gonzal
-

स्ट्रीट स्टाईल कुरकुरीत मिनी समोसे
Sushama Potdar
-

Aruna Thapar
-

Harneet Kour
-

Preeti Sharma
-

Nisha gaur
-

Aruna Thapar
-

zeba Khan
-

Vidhy Madeka















Comments