Steps
- 1
સૌ પ્રથમ આગલાં દિવસે ચોખા અને દાળ સારી રીતે ધોઈ પલાળી દો.
- 2
બીજાં દિવસે આ ચોખા દાળ ને મિક્સરમાં પીસી લો. હવે તેને છ થી સાત કલાક આથો આવવા દો.
- 3
હવે તુવેરદાળ ને ધોઈ કુકરમાં બાફી લો.
- 4
આ દાળમાં મીઠું હળદર ધાણાજીરું લીલાં મરચાં કોથમીર લીંબુનો રસ નાખી ઉકાળો.
- 5
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો લાલ મરચાં લવિંગ બાદિયા હિંગ નાખી ડુંગળી નાખો. હવે તેમાં ટમેટા નાખો.થોડી વાર સાંતળો. તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને સાભાર મસાલો નાખી બધાં બાફેલાં શાકભાજી નાખો.
- 6
હવે દાળ ઉકળી જાય પછી શાકનો વઘાર દાળ માં નાંખી કોથમીર નાખી ઉકળવા દો. તો તૈયાર છે ઈડલી સંભાર.
Similar Recipes
More Recipes
-

Ratalu ki Sabji in different style
Prachi Maheshwari
-

The Everything Breakfast Stack 🥯
Kei Kei
-

Fabio
-

Samantha B
-

Besan Barfi - Chickpeas Flour Sweet
Surekha Dongargaonkar
-

Shobha Rathod
-

Leahgathukia -

蛟龍Stormwyrm
-

shawntae
-

Bill Fulmer
-

Chris Gan
-

Jaya singh
-

Josip Vu
-

Shaheen,s cooking
-

Vandana rajput
-

Deepa Rupani
-

ruhi sinha
-

Chris Gan
-

Deepika bhardwaj
-

Nicolette Petersen
-

Sarah Ali 🧑🍳
https://cookpad.wasmer.app/us/recipes/16587525














Comments (3)