કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી મુખ્ય ફોટો

યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#JWC2
#cookpadindia
પાણીપુરી નું આ પાણી એકદમ અલગ અને સ્વાદ માં ખૂબ જ ચટપટું ખાટુંમીઠું બને છે... અને હા, આ પાણી તમે એકવાર આ રીતે બનાવી જોજો.. પછી જોજો આ રીત મુજબ જ પાણીપુરી નું પાણી તમને ભાવી જશે....

#JWC2
#cookpadindia
પાણીપુરી નું આ પાણી એકદમ અલગ અને સ્વાદ માં ખૂબ જ ચટપટું ખાટુંમીઠું બને છે... અને હા, આ પાણી તમે એકવાર આ રીતે બનાવી જોજો.. પછી જોજો આ રીત મુજબ જ પાણીપુરી નું પાણી તમને ભાવી જશે....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/4 કપકોથમીર ફુદીનો
  2. 2 tbspઆંબલી
  3. 2 tbspગોળ
  4. 1/2 tspમરચું પાઉડર
  5. 1/4 tspધાણાજીરું પાઉડર
  6. 1/4 tspશેકેલા જીરા નો પાઉડર
  7. 1/4 tspઆમચુર
  8. 1/4 tspચાટ મસાલા
  9. 1/4 tspસંચળ
  10. 1 tspપાણીપુરી નો મસાલા
  11. ચપટીહિંગ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 1 નંગલીલું મરચું
  14. 1 નંગ નાની ડુંગળી
  15. 1 નંગલીંબુ
  16. 1 tspસમારેલી કોથમીર
  17. 3-4કળી લસણ
  18. 1નાનો ટુકડો આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, લસણ,આદુ, ને થોડા પાણી કે બરફ જોડે પીસી લો ત્યારબાર ગાળી લો.

    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ1ફોટો
    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ1ફોટો
    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ આંબલી અને ગોળ માં પાણી નાખી ગોળ ઓગળે અને આંબલી સોફ્ટ થાય પછી તે પાણી ને ગાળી લો.

    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ2ફોટો
    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ2ફોટો
    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ડુંગળી, કોથમીર, મરચું લીલું ને બારીક સમારી લો. લીંબુ ની સ્લાઈસ કટ કરી લો. ત્યારબાદ હવે એક બાઉલ લઇ તેમાં આંબલી ગોળ નું પાણી લઇ, તેમાં 1/2 બનાવેલું કોથમીર ફુદીના નું પાણી મિક્સ કરો. હવે તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીંબુ ની સ્લાઈસ,લીલું મરચું, મીઠું, મરચું પાઉડર, ધાણાજીરું, શેકેલા જીરા નો પાઉડર, આમચુર, સંચળ, હિંગ, પાણીપુરી મસાલા નાખી બરાબર હલાવી લો. બસ તો તૈયાર છે આપણું ખાટુંમીઠું એકદમ યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી.... 😍😍

    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ3ફોટો
    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ3ફોટો
    યુનિક સ્ટાઇલ પાણીપુરી નું પાણી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર January 13, 2023 19:19
cooking is my hobby 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
  2. બુંદી ની ચીક્કી (Bundi Chikki recipe in Gujarati)
  3. ડ્રાય ફ્રુટસ ગળ્યો ખીચડો જૈન (Dry Fruits Sweet Khichdo Jain Recipe In Gujarati)
  4. પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
  5. પાલક મેથી ની વઘારેલી ખીચડી (Palak Methi Vaghareli Khichdi Recipe In Gujarati)
  1. રજવાડી ખીચડો (Rajwadi Khichdo Recipe In Gujarati)
  2. ખાંડ વાળી તલની ચીકી અને શીંગદાણાની
  3. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  4. તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748336
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close