Steps
- 1
સૌપ્રથમ એક બાઉલ લો તેમાં મેંદો, કોબીજ, ગાજર,કેપ્સીકમ,ક્રશ કરેલા આદુ-મરચા-લસણ, સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર,ગ્રીન ચીલી સોસ, ટામેટો કેચપ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને મંચુરિયન નું ખીરું તૈયાર કરો. એક વાટકીમાં એક ચમચી મેંદો લઈ તેમાં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તે ખીરામાંથી મનચુરીયન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ લો તેલ ગરમ થાય એટલે આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ ડુંગળી ઉમેરી બરોબર સાંતળી લો. હવે તેમાં કોબી ગાજર કેપ્સીકમ ઉમેરી બરોબર સાંતળી લો ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયાસોસ વિનેગર કેચપ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી સ્લરી ઉમેરી મિક્સ કરી લો. ગ્રેવી સેજ ઘટ્ટ થાય એટલે તેમાં મનચુરીયન ઉમેરી બરોબર મિક્સ કરી લો. આપણા ગ્રેવીવાળા મંચુરિયન તૈયાર છે તેને પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Nargis shaikh Shaukat
-

Jibita Khanna
-

Mediterranean Chicken and Rice
John Carroll
-

Surekha Dongargaonkar
-

Sangita Vyas
-

Muniswari.G
-

Tricolour Tandoori Paneer Tikka
Amrita Chakroborty
-

pinal Patel
-

Rekha Bapodra
-

Arezu
-

Minda
-

kokomayla
-

Easy Vegan Mini Crockpot Pasta
Mariko Vegan
-

Rekha Pandey
-

Radish potato brinjal curry in mustard paste
Basna Bidisha Bal
-

Amina Mwisya
-

Shenga Holige (groundnut stuffed sweet Paratha)
Suchitra S(Radhika S)
-

Sudipa Gope
-

jagrati tayal
-

Ryam treats
-

Ganga thapar
















Comments