પોંક ના વડા

#JWC4
સુરત ની સ્પેશ્યાલીટી. પોંક ના વડા તીખું તમતમતું ફરસાણ છે , જે ખાવા માટે લોકો ની ભીડ ઊમટી પડે છે.શિયાળા ના 4 જ મહીના પોંક મળતો હોય છે, એટલે એમાં થી વિવિધ પ્રકારની વાનગી બનાવાય છે.
Cooksnap
@Urmi_Desai
પોંક ના વડા
#JWC4
સુરત ની સ્પેશ્યાલીટી. પોંક ના વડા તીખું તમતમતું ફરસાણ છે , જે ખાવા માટે લોકો ની ભીડ ઊમટી પડે છે.શિયાળા ના 4 જ મહીના પોંક મળતો હોય છે, એટલે એમાં થી વિવિધ પ્રકારની વાનગી બનાવાય છે.
Cooksnap
@Urmi_Desai
Steps
- 1
પોંક ને અધકચરો ક્રશ કરી એક બાઉલ માં લેવો. ખમણ ને પણ ક્શ કરી એજ બાઉલ માં કાઢી લેવું અને 2 ટે સ્પૂન લીલું લસણ અને આદુ-મરચાં ની પેસ્ટ બનાવી એમાં કાઢી લેવી.
- 2
હવે એમાં બંને લોટ, કાંદો અને કોથમીર નાંખી મીકસ કરવું. સહેજ પાણી નાંખી ને મિક્સ કરવું અને લોટ બાંધવો. કાંદો પાણી છોડશે એટલે નરમ જ લોટ બંધાશે.
- 3
ગરમ તેલ માં ચપટા વડાં ઉતારવા. વડાં ની વચ્ચે અંગુઠા થી સહેજ દાબી દેવું. (ફોટો જુઓ). વડાં ને કડક તળવા. પ્લેટ માં કાઢી, ટૂથ પીક ભરાવી ને, ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
- 4
આ વડાં બહુજ સ્પાઈસી અને એમાં ભરપુર લીલાં લસણ નો ચટાકો છે. આ વડાં સાથે મઠો / છાશ સર્વ થતી હોય છે.
Similar Recipes
More Recipes
-

Nutan Shah
-

Gatte ki kadhi and dry Masala gatta
Prachi Maheshwari
-

Suchitra S(Radhika S)
-

Sangita Vyas
-

Hema Wane
-

Mridula Srivastava
-

Francesco
-

ShaiLeeds
-

California Farm Tamale Lunch for One
Hobby Horseman
-

Penne Pasta with Chicken in Roasted Tomato Cheese Sauce
Taylor Topp Comacho
-

Master Chef A.C.
-

Rebecca Dunsworth
-

Shivram Pal
-

Supriya Shenoy
-

shravya sahu
-

Rajata modi
-

Vaishali Suhas
-

Tripti rajvanshi
-

ubika Jain
-

Archana Devi ( Chaurasia)
-

Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

it's papa legit



















Comments (6)