CookpadCookpad
Guest
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Premium
    • Top Cooksnapped Recipes
    • Top Viewed Recipes
  • Premium
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા ચણા ની કઢી
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete
CookpadCookpad
A picture of લીલા ચણા ની કઢી.

લીલા ચણા ની કઢી

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#BW
#Bye બાય વિન્ટર
ઉનાળો આવી ને ઉમરેં ઉભો છે , ત્યારે એમ થાય કે છેલ્લે છેલ્લે મન ભરી ને શિયાળું શાક ખાઈ લઈએ. શિયાળામાં મળતા પોપટી ચણા / જીંજરા ની સીઝન જવાની ઉતાવળ કરે છે તો કેમ નહીં આજે લીલા ચણા ની કઢી જ બનાવીએ...... અને મન ભરીને એની લિજજત માણીએ.

#BW
#Bye બાય વિન્ટર
ઉનાળો આવી ને ઉમરેં ઉભો છે , ત્યારે એમ થાય કે છેલ્લે છેલ્લે મન ભરી ને શિયાળું શાક ખાઈ લઈએ. શિયાળામાં મળતા પોપટી ચણા / જીંજરા ની સીઝન જવાની ઉતાવળ કરે છે તો કેમ નહીં આજે લીલા ચણા ની કઢી જ બનાવીએ...... અને મન ભરીને એની લિજજત માણીએ.

Read more

લીલા ચણા ની કઢી

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#BW
#Bye બાય વિન્ટર
ઉનાળો આવી ને ઉમરેં ઉભો છે , ત્યારે એમ થાય કે છેલ્લે છેલ્લે મન ભરી ને શિયાળું શાક ખાઈ લઈએ. શિયાળામાં મળતા પોપટી ચણા / જીંજરા ની સીઝન જવાની ઉતાવળ કરે છે તો કેમ નહીં આજે લીલા ચણા ની કઢી જ બનાવીએ...... અને મન ભરીને એની લિજજત માણીએ.

#BW
#Bye બાય વિન્ટર
ઉનાળો આવી ને ઉમરેં ઉભો છે , ત્યારે એમ થાય કે છેલ્લે છેલ્લે મન ભરી ને શિયાળું શાક ખાઈ લઈએ. શિયાળામાં મળતા પોપટી ચણા / જીંજરા ની સીઝન જવાની ઉતાવળ કરે છે તો કેમ નહીં આજે લીલા ચણા ની કઢી જ બનાવીએ...... અને મન ભરીને એની લિજજત માણીએ.

Read more
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete
Share
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Ingredients

25 મીનીટ
2-3 સર્વ
  • 1/2કપ ખાટું દહીં
  • 1ટે સ્પૂન ચણાનો લોટ
  • 1ટી સ્પૂન આદુ-મરચાં ની પેસ્ટ
  • 1ટે સ્પૂન સમાારેલું લીલું લસણ
  • 1ટી સ્પૂન સમારેલી કોથમીર
  • 1ટી સ્પૂન સાકર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2કપ મીઠું નાંખી ને બાફેલા લીલા ચણા
  • વઘાર માટે : 1 ટી સ્પૂન ઘી
  • 1/2ટી સ્પૂન જીરૂ
  • 1/4ટી સ્પૂન હીંગ
Cookpad Open in Cookpad App
Saved
Save this recipe to come back to it later.

Steps

25 મીનીટ
  1. 1

    દહી ને વલોવી ને અંદર ચણા નો લોટ નાંખી, કઢી નો ઘોળ બનાવવો.અંદર લીલું લસણ, આદુ-મરચા ની પેસ્ટ અને કોથમીર નાંખી મીકસ કરવું.

    A picture of step 1 of લીલા ચણા ની કઢી.
    A picture of step 1 of લીલા ચણા ની કઢી.
  2. 2

    લીલા ચણા ને ફોલી ને કુકર માં 2 સીટી લઈ બાફી લેવા.કુકર ઠંડુ પડે પછી ખોલી ને અંદર થી લીલાં ચણા કાઢી લેવા. આમાં થી થોડા બાફેલા ચણા ની મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવવી અને થોડા લીલા ચણા આખા રાખવા. લીલાં ચણા ની પેસ્ટ અને આખા ચણા, સાકર અને મીઠું ને કઢી માં નાંખી મીકસ કરી 5 મીનીટ માટે કઢી ને ઉકાળવી.

    A picture of step 2 of લીલા ચણા ની કઢી.
    A picture of step 2 of લીલા ચણા ની કઢી.
    A picture of step 2 of લીલા ચણા ની કઢી.
  3. 3

    છેલ્લે વઘાર માટે કડાઈ માં ઘી ગરમ કરી, અંદર જીરું નાંખી સોતે કરવું હીંગ નાંખી, વઘાર કઢી માં નાંખી મીકસ કરી, ગરમાગરમ કઢી સર્વ કરવી. તૈયાર છે બાય-બાય વિન્ટર ની રેસીપી લીલા ચણા ની કઢી.

    A picture of step 3 of લીલા ચણા ની કઢી.
    A picture of step 3 of લીલા ચણા ની કઢી.
    A picture of step 3 of લીલા ચણા ની કઢી.
Saved
Save this recipe to come back to it later.
Edit recipe
See report
Add to folders
Add CooksnapAdd Cooksnap
ShareShare
  • Copied!
  • Email
  • Facebook
  • Pin it
  • Twitter
PrintPrint
  • PrintPrint
  • Add CooksnapAdd Cooksnap
  • Report Recipe
  • See report
  • Delete

Cooksnaps

Saved
Save this recipe to come back to it later.
  • Add Cooksnap
  • Add to folders
  • Print
  • Share
    • Copied!
    • Email
    • Facebook
    • Pin it
    • Twitter
  • Report Recipe
  • See report
  • Edit recipe
  • Delete

Copied!

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
on February 25, 2023 06:25
Cooking is my passion.
Read more

Comments (7)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
February 28, 2023 03:31
Jara hatke kiya......
Guest
Add a comment
0/0

Similar Recipes

More Recipes

  1. A picture of Swedish white brownies.

    Swedish white brownies

    The Kitchen Of Pamela Smith The Kitchen Of Pamela Smith
  2. A picture of Sweet Strawberry lassi.

    Sweet Strawberry lassi

    Bhavnaben Adhiya Bhavnaben Adhiya
  3. A picture of 🪈🪈🙏🏾🙏Vrat Friendly Lauki Halwa🪈🪈🙏🏾🙏 (With Singhara Atta).

    🪈🪈🙏🏾🙏Vrat Friendly Lauki Halwa🪈🪈🙏🏾🙏 (With Singhara Atta)

    Bina Samir Telivala Bina Samir Telivala
  4. A picture of Oyster design desiccated coconut sandesh.

    Oyster design desiccated coconut sandesh

    Barnali Debdas Barnali Debdas
  5. A picture of Bread Upma.

    Bread Upma

    Soumini Bhattacherjee Soumini Bhattacherjee
  6. A picture of Dal Paratha.

    Dal Paratha

    Seema Sharma Seema Sharma
  7. A picture of Fried rice.

    Fried rice

    Radhika Shaparia Radhika Shaparia
  8. A picture of Vegetable fried rice.

    Vegetable fried rice

    Tina Tina
  9. A picture of Fried Rice with Leftover Rice.

    Fried Rice with Leftover Rice

    Keshma Raichura Keshma Raichura
  10. A picture of Leftover Potato Nest.

    Leftover Potato Nest

    Amrita Chakroborty Amrita Chakroborty
  11. A picture of Peanut Butter Banana Overnight Oats.

    Peanut Butter Banana Overnight Oats

    Christina Christina
  12. A picture of Banana Nut Cake.

    Banana Nut Cake

    Minda Minda
  13. A picture of Potato Pancakes (Deruny).

    Potato Pancakes (Deruny)

    Misty Bass Misty Bass
  14. A picture of Chilli Mac.

    Chilli Mac

    Firl Family Recipes Firl Family Recipes
  15. A picture of Microwave Apple Crumble with crunchy streusel (Gluten free & vegan).

    Microwave Apple Crumble with crunchy streusel (Gluten free & vegan)

    Gem Gem
  16. A picture of White Lemon Rice.

    White Lemon Rice

    Swagatika Swagatika
  17. A picture of PALAK METHI DAL..

    PALAK METHI DAL.

    rama rama
  18. A picture of साउथ इंडियन टमाटर प्याज की चटनी.

    साउथ इंडियन टमाटर प्याज की चटनी

    Vandana Johri Vandana Johri
  19. A picture of Princess cake.

    Princess cake

    e s e s
  20. A picture of Garlic Bread 🍞.

    Garlic Bread 🍞

    Ghazala Naeem Ghazala Naeem
  21. A picture of Spring onion & besan sabji.

    Spring onion & besan sabji

    Maya's Recipe's Maya's Recipe's
  22. A picture of Shrimp (prawn) Soup.

    Shrimp (prawn) Soup

    Dr Rajkumar Meena Dr Rajkumar Meena
  23. A picture of Fried pasta.

    Fried pasta

    shaima'u minkaila Ilyasu shaima'u minkaila Ilyasu
  24. A picture of Kwadon zogale.

    Kwadon zogale

    shaima'u minkaila Ilyasu shaima'u minkaila Ilyasu
  25. A picture of Gwate rice.

    Gwate rice

    shaima'u minkaila Ilyasu shaima'u minkaila Ilyasu
https://cookpad.wasmer.app/us/recipes/16823481
Cookpad Open in Cookpad App

About Us

Our mission at Cookpad is to make everyday cooking fun, because we believe that cooking is key to a happier and healthier life for people, communities and the planet. We empower home cooks all over the world to help each other by sharing their recipes and cooking experiences.

Subscribe to Premium for exclusive features & benefits!

Cookpad Communities

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 See All

Learn More

Cookpad Premium Careers Feedback Blog Terms of Service Community Guidelines Privacy Policy Frequently Asked Questions

Download our app

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close