Steps
- 1
ઘઉં ના લોટ મા મસાલા નાંખી તેલ નાંખી લોટ બાંધી દેવો હવે તેના નાના ગુલ્લા કરી લેવા
- 2
આ ગુલ્લા ને હાથની આંગળી ના ટેકવા થી ગોળ પુરી જેવું ગઢી લેવું હવે ઉકાળતા પાણી મા તેને ૧૦ મીનીટ ચઢાવી લેવી તેમાં ૧ ચમચી તેલ ઉમેરવાથી એકબીજાને ચોંટ્સે નહી
- 3
૧૦ મીનીટ પછી તેને કાણા વાળા વાસણ મા કાઢી લેવું પાણી નીતરી જાય પછી તેને ઠંડું પડે પછી તેને તાંસળા મા તેલ હીંગ અને તલ નાંખી મીઠુ, મરચુ, હળદળ, ધાણાજીરુ,ખાંડ,લીંબુ નો રસ નાંખી વધારી લેવું
- 4
લો તૈયાર છે ગઢેલી ઢોકળી (આ ઢોકળી મા વઘાર કરતી વખતે બાફેલી ગવાર ના ટુકડા પણ નાંખી શકાય છે)
Similar Recipes
More Recipes
-

Archana Agrawal
-

Suchitra S(Radhika S)
-

Easy French Crepes (Freezer-Friendly)
Mety Halim
-

Street style tasty chatpati Dahi Puri
Ramaben Joshi
-

saminu anas
-

Muniswari.G
-

Mehwish.N
-

Deepti Johri
-

Rehana Wasim
-

Ameya Bhat
-

Chef Bryce
-

Fried Macaroni and cheese balls
kanisuroll
-

Lisney🍍
-

Erica
-

karima's Kitchen
-

Shalu Thakral
-

Geeta Khurana
-

maya's_cuisine
-

Geeta Khurana
-

karima's Kitchen
-

Faiza Mahdi Doho
-

Chef abdul
https://cookpad.wasmer.app/us/recipes/9235584


















Comments