પનીર • ગેરવી માટે 3 ટામેટા,12 નંગ કાજુ,ટુકડોઆદુ, 4 લવીગ, નાના ટુકડા તજ • ઈલાયચી, 6/7 કાળા મરી, 2 નંગ બાદિયા, • દૂધ નો પાઉડર, શેકેલા જીરા પાઉડર, ધાણાજીરું, તેલ, મીઠું પાણી • હળદર, કશ્મીર લાલ મરચું, ઘી અથવા બટર ઉપરથી નાખવા કોથમીર • સર્વ કરવા માટે 2 અડદના શેકેલા પાપડ