મિક્સ સબ્જી (સ્પાઇસી)

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
મિક્સ સબ્જી (સ્પાઇસી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા બાફી લો, ડુંગળી અને ટામેટાને ધોઈને સાફ કરી લો અને જીણા સમારી લો,આદૂ મરચાં ની પેસ્ટ તૈયાર કરી લો, લસણ વાટીને મીઠું,મરચું,ખાંડ, ધાણા જીરું પાઉડર નાખી ચટણી બનાવી લો
- 2
એક વાસણમાં તેલ અથવા બટર મૂકી રાઈ, જીરું હિંગ નાખી વઘાર કરી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો, ત્યાર બાદ તેમાં લસણની ચટણી નાખી મીક્સ કરો અને સાંતળો, ત્યાર બાદ ડુંગળી, ટમેટા ઝીણા સમારેલા ઉમેરો તેમાં મીઠું સ્વાદ અનુસાર અને હળદર નાખીને સાંતળો ત્યાર બાદ તેમાં વટાણા નાખી ૧૦ મીનીટ પાકવા દો
- 3
હવે તેમાં બટેટા નાખી મીક્સ કરો અને ઉપર ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ સ્પાઇસી શાક નો સ્વાદ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11612097








ટિપ્પણીઓ