મખમલી ચીઝ પાલક પનીર વિથ ત્રીકોણ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા બધી સામગ્રી તૈયાર કરી એક મીક્સ જાર માં પાલખ ની પેસ્ટ બનાવી લો.
- 2
પેસ્ટ થઈ જાય એટલે તેમાં મીઠું,કાજુ ના ટુકડા, દહીં, હળદર, લીંબુનો રસ,આદુ મરચાં લસણ ની પેસ્ટ,બધુ નાખી ને એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
- 3
પછી એક બાઉલ મા કાઢી લો અને પનીર ના ટુકડા નાખી મિક્સ કરી ઢાકી દો ૫ મીનીટ માટે.
- 4
હવે એક કડાઈમાં બટર અને થોડુ તેલ નાખી ને ગેસ પર ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો
- 5
જીરું ફુટે એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો.
- 6
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં પાલક ની પેસ્ટ નાખી સાંતળો અને એક વાટકી દુધ અને ગરમ મસાલો નાખી મિક્સ કરી લો.
- 7
પછી તેને ૫ મીનીટ ઢાંકી ને ઉકળવા દો.પાલક ની પેસ્ટ બફાઈ જાય એટલે તેમાં ચીઝ છીણેલું નાખી મિક્સ કરી લો.અને થોકુ મીઠું સ્વાદ અનુસાર નાખો.
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી મખમલી પાલક પનીર.હવે ત્રીકોણ પરાઠા બનાવવા માટે બાંધેલા ઘઉ ના લોટ નો લુવો લઇ ને તેની રોટલી વણી લો.આને તેના પર તેલ લગાવી લોટ ભભરાવો.
- 9
પછી તેને અડધો વાળી દો, અને ફરી તેલ લગાવી લોટ ભભરાવો અને વાળી ને ત્રીકોણ આકાર આપી ને વણી લો.
- 10
વણાઈ જાય એટલે તેને લોખંડ ની તવી પર શેકો બેઉ બાજુ શેકાઈ એટલે થોડુ બટર નાંખીને બા્ઉન કલર ના શેકી લો.
- 11
તો તૈયાર છે મખમલી પાલક પનીર વિથ ત્રીકોણ પરાઠા તેને ટામેટા અને ડુંગળી ના સલાડ અને મસાલા દહીં સાથે સર્વ કરો 🙏.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
-
-
-
-
-
પનીર પાલક મલાઈ કોફતા
#લોકડાઉન રેસીપીઝપાલક નું શાખ વધી ગયું હતું, તો આ લેફટઓઅર સબ્જી માં થી કોફતા બનાયવા અને રેડ ગ્રેવી તૈયાર કરી. Kavita Sankrani -
-
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
-
-
પાલક, ગાઠીયા ની ચટણી
#ચટણી.... આજે મે પ્રસ્તુત કરી છે પાલક અને ગાઠીયા ની હરીયાલી ચટણી જે સેન્ડવીચ, ભજીયા, ઢેબરા સાથે સર્વ કરવા મા આવે છે 😊☘️💚☘️ Krishna Gajjar -
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
Karte Hai Ham Pyar ❤ PANEER PARATHA SeHamko Khana😋 Bar Bar PANEER PARATHA Reeee ઇ હાલો....... આવી જાવ .... પનીર પરાઠા ખાવા... 😋😋😋😋 Ketki Dave -
-
-
ઓટસ પાલક વિથ પનીર સ્ટફ્ડ જીની ડોસા
જયારે ડાયેટ ફોલૉ કરતા હોવ ત્યારે આ ટેસ્ટી ડીશ ચોક્કસ ટ્રાઈ કરાય . Santosh Vyas -
-
પાલક પનીર વિથ પરાઠા (Palak Paneer with Paratha recipe in Gujarati)
#Cooksnap#Week2 આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લીલા શાકભાજી ખુબ સરસ મળે છે. તેથી મેં આજે પાલક પનીર બનાવી અને તેમાં રહેલા પોષક તત્વોનો ભરપૂર માત્રામાં ઉપયોગ કર્યો છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
હરિયાળી પૌવા પનીર પરાઠા
#લીલી#ઇબુક૧પોસ્ટ૮ શિયાળામાં લીલા શાકભાજી ખાવા જોઈએ જેમ કે પાલક મેથી કોથમીર વગેરે પરંતુ બાળકોને ગ્રીન સબ્જી થી એલર્જી હોય એવું લાગે છે ગ્રીન કલરનું સબ્જી જોઇને જ એ લોકો દૂર ભાગે છે તો આજે મેં આ હરિયાળી પરોઠા બનાયા છે જ્યારે બાળકો એ ખુશી ખુશી ખાઇ લીધા છે. Chhaya Panchal
More Recipes
ટિપ્પણીઓ