રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં થોડું તેલ ગરમ કરીને કાજુ મગજ સૂકા લાલ મરચા તેજ પત્તા તજ લવિંગ નાખીને સારી રીતે સાંભળો જ્યાં સુધી ટામેટા સોફ્ટ થઈ જાય.
- 2
પછી તેમાં મલાઈ ઉમેરીને સારી રીતે પીસી લો.ગ્.ગ્રેવી જેવું બનાવવું.
- 3
પછી કડાઈમાં માખણ લઈને તેમાં શિમલા મરચાં જીરું હળદર લાલ મરચું ગરમ મસાલો નાખીને સારી રીતે સાંતળો પછી ઉમેરવી પછી લાલ મરચું ગરમ મસાલો, કસૂરી મેથી કાળા મરીનો પાવડર નો ટુકડો મીઠું ઉમેરીને ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી ચઢવા દેવું પછી તેમાંથી તેલ છૂટું પડે પછી.
- 4
પછી તેમાં તળેલા કાજુ કોથમીર અને લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરવું અને ગરમા ગરમ પરાઠા કે રોટલી સાથે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કરી
કાજુ કરી એક એવી વાનગી છે બધાને જ ભાવે છે અને હમેશા લગ્ન પ્રસંગ માં મેનુ માં સામેલ કરવા માં આવે છે Kalpana Parmar -
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
-
-
-
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
-
-
-
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
-
કાજુ કરી શાક (Cashew Curry recipe in Gujarati)
#નોર્થવાનગીઆ શાક પંજાબી લોકો ખુબ બનાવે છે તે લોકો ને તીખું ગ્રેવી શાક બહુ ભાવતું હોય છે તેમના જેવું કાજુ નું શાક સ્વીટ અને તીખું લાલ ગ્રેવીથી બને છે જે બજાર પણ કરતા ઓછા ભાવમાં ઘરે બનીને તૈયાર થાય છે તો ચાલો એને કેવી રીતે બને તે જોઈએ Kamini Patel -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજુ કરી અને વ્હિટ ફ્લોર નાન
#ફેવરિટમારા પરિવાર મા બધાને કાજુ કરી ખૂબ જ ભાવે છે..હોટેલ માં પણ એક સબ્જી કાજુ કરી ની હોય જ મેનુ મા. Radhika Nirav Trivedi -
-
ચણાના લોટમાં ભરેલા ભીંડા
#માઇઇબુક ૪૮ #સુપરશેફ૨ પોસ્ટ ૧૨ આ શાક સ્વાદિષ્ટ લાગે છે અને બાળકો પણ નવું સમજીને ખાશે. Smita Barot -
-
-
-
-
-
-
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11608002
ટિપ્પણીઓ