પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળીનું સલાડ અને લીંબુ નું અથાણું

#મિલ્કી
હેલો ફ્રેન્ડ્સ તમારી સમક્ષ પરોઠા મટર પનીર સબ્જી ભાત દાળ ડુંગળી નું સલાડ અને આચાર લઈને આવી છું. કારણ કે પનીર છે તે ખૂબ જ હેલ્ધી ખોરાક તરીકે ઓળખવામાં આવે છે પનીરમાં ઘણા બધા પોષક તત્વો વિટામિન હોય છે કેલ્શિયમ પણ હોય છે જેથી શરીરના હાડકા મજબૂત બનાવે છે અરે બાળકોને paneer ખૂબ વધારે પસંદ આવે છે તો ચાલો જોઈએ આપણે તેની રેસિપી

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મગની દાળને બેથી ત્રણ વખત ધોઈ લેવી પછી તેમાં ટમેટા અને લીલા મરચાં નાખવા એક રીતે વટાણા અને બટેટા ની પણ પાણીથી ધોઈ અને બટેટા ને સુધારી લેવા ત્યારબાદ ચોખા ને પણ પાણીથી બેથી ત્રણ વખત ધોઇ લેવા અને પાણી એડ કરી અને ખાનામાં રાખો
- 2
દાળ નો વઘાર કરવા માટે એક તપેલીમાં ૨ ચમચા તેલ રાઈ જીરુ તમાલપત્ર સૂકું લાલમરચું લીમડાના પાન અને હીંગ ઉમેરો પછી તેમાં ક્રશ કરેલી દાળ એડ કરો અને તેમાં મરચું હળદર અને મીઠું ઉમેરો દાળના બેથી ત્રણ ઊભરા લઈ લો પછી છેલ્લે તેમાં લીંબુનો રસ એક ચમચી ઉમેરો તો આપણી દાળ તૈયાર છે
- 3
સબ્જી બનાવવા માટે પ્રથમ ડુંગળી અને ટામેટાને મિક્સરમાં ક્રશ કરી અને ગ્રેવી બનાવી લો પછી તપેલીમાં ૨ ચમચા તેલ રાઈ જીરું તમાલપત્ર સૂકું લાલ મરચું અને હિંગ ઉમેરો પછી તેમાં ડુંગળી ટામેટા ને તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો ગરમી ઉતરી ગયા બાદ તેમાં મરચું હળદર ધાણાજીરું અને મીઠું ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં બાફેલા વટાણા અને બટેટા ઉમેરો શાક મિક્સ થઇ જાય પછી તેમાં પનીરના ટુકડા ઉમેરો અને તેને ચડવા દો
- 5
પરોઠા નો લોટ બાંધવા માટે 1 ચમચો ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને જીરું ઉમેરો છે તેમાં તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો પછી તેના લુઆ કરી અને એક મિડીયમ સાઈઝ નો પરોઠા વણી લો અને તેને લોઢીમાં તેલ લગાવી બન્ને બાજુ બદામી રંગનો શેકી લો
- 6
- 7
ભાત બનાવવા માટે ચોખાને બે-ત્રણ વખત ધોઈ લો પછી તેને કૂકરમાં મૂકી દો અને સીટી લઈ લો ત્યારબાદ તેને કાળા વાળા વાટકામાં રાખી જેથી તેનું ઓસામણ નું પાણી નીકળી જાય
- 8
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ