રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણા ને 2 કલાક પલાળી બાફી લો ત્યાર બાદ બટેટા બાફી લો. તેમાંથી થોડા બટેટા નો માવો બનાવો અને થોડા બટેટા ઝીણા સમારી લો હવે પેટીસ (ટીકી) બનાવ માટે બટેટા નો માવો લય તેમાં સ્વાદ મુજબ મીઠું લીંબુ નો રસ આદુ મારચા ની પેસ્ટ નાખી ટીકી વાડી લો. હવે એ ટીકી ને આરા ના લોટ માં રગદોરો અને એક લોઢી માં સેલફ્રાય કરો.
- 2
હવે રગડો બનાવા માટે એક કડાઈ માં 3/4 ચમચી તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું આદુ મારચા ની પેસ્ટ નાખી સાંતળો ત્યાર બાદ તેમાં ટામેટા નાખી બધા મસાલા નાખો અને 2 મિનિટ ચડવા દો.ત્યાર બાદ ઝીણા સમારેલા બટેટા અને બાફેલા સીંગદાણા નાખી 1 ગ્લાસ પાણી નાખી એક રસ થાય ત્યાં સુધી ચડવા દો. રગડો અને પેટીસ થાય એટલે તેને સર્વં કરો એક પ્લેટ માં ટીકી મૂકી તેમાં મીઠી ચટણી અને લીલી ચટણી લગાવો ત્યાર બાદ ઉપર રગડો નાખી તેમાં ફરી લીલી ચટણી મીઠી ચટણી ચેવડો નાખો
- 3
ત્યાર બાદ તેને ધાણાભાજી ટોમેટો કેચપ અને નારિયેળ ના ખમણ થી ડેકોરેટ કરો અને ગરમાગરમ રાગડા પેટીસ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
-
-
-
-
-
-
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ના ઉપવાસ મા મજા માણી શકાય તેવી ચટપટી ભેળ Hetal Patadia -
-
-
-
ફરાળી પેટીસ
#ઉપવાસ અમારા ધરમા પેટીશ નાના મોટા બધા ની પસંદ છે જો તમને પસંદ હોય તો જરુર થી બનાવજો. Devyani Mehul kariya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ