કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સ્નેકસ

#સ્નેકસ

વધુ વાંચો

ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સ્નેકસ

#સ્નેકસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૯ નંગ
  • ૧ કપમેંદો
  • ૨ ટે સ્પૂનઘી
  • ૧ ટી સ્પૂનમીઠું
  • ૧ કપશેવ, ગાઠીયા
  • ૪ નંગકાજુ
  • ૪ નંગબદામ
  • ૮ નંગકીસમીસ
  • ૧ ટે સ્પૂનધાણા
  • ૧ ટે સ્પૂનજીરુ
  • ૧ ટે સ્પૂનતલ
  • ૧ ટે સ્પૂનવરીયાળી
  • ૧ ટી સ્પૂનમીઠું
  • ૧ ટી સ્પૂનલાલ મરચું
  • ૧ ટી સ્પૂનમરી પાઉડર
  • ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  • ૨ ટે સ્પૂનખજુર ની ચટણી
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. એક બાઉલમાં લોટ, મીઠું, ઘી નાખી લોટ મિકસ કરી થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લો. કઠણ લોટ બાંધવા નો છે.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શેવ, ગાઠીયા નો મિકસરમાં ક્શ કરો.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગેસ પર એક લોયા મા જીરુ, વરીયાળી, ધાણા, તલ શેકી લો. પછી મિકસરમાં ક્શ કરો, સાથે મીઠું, લાલ મરચું, અને બાકીના મસાલા નાંખી ક્શ કરો.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ગાઠીયા નો ભુક્કો, મસાલા, ડ્રાયફ્રૂટ, ખજૂર ની ચટણી નાખી બધુ મિક્સ કરો.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નાના ગોળા વાળો.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી લોટ ના લુવા વાળી પૂરી વળી તેમા ગોળા મુકી ગોળ કચોરી બનાવો.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેલ મુકી ધીમે તાપે કચોરી તળો.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમાગરમ ક્રનચી કચોરી ખજુર ની ચટણી સાથે સર્વ કરો. આ નાસ્તો તમે ૧ વીક સુધી સાચવી શકો છો. જો વરસાદ ની સીઝન હોય ત્યારે સર્વ કરવા સમયે ૩૦ સેકન્ડ ઓવન મા ગરમ કરવુ જેથી ફરી ક્રીસપી થશે.

    ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Suba
Avani Suba @avani_suba
પર June 08, 2020 17:58
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Maya Raja
Maya Raja @Maya_1997
June 09, 2020 17:38
મસ્ત
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
  2. સુખડી (sukhadi)
  3. ખમણ (Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ પનીર ચીઝ કોફતા સબ્જી
  5. બટેટાના ગોટા
  1. વોટર મેલોન જ્યૂસ (water melon juice recipe in gujarati)
  2. સંભાર (Sambhar Recipe In Gujarati)
  3. મીની ચીઝ આલુ પરોઠા (Mini Cheese Alu Paratha recipe in Gujarati)
  4. વેજ માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814864
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close