મીની ચીઝ આલુ પરોઠા (Mini Cheese Alu Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા માં મીઠું નાખી ને બાફી લેવા. ડુંગળી છોલી ને જીની સમારી લેવી.એક લોયા માં તેલ ગરમ કરવા મૂકવું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં ડુંગળી ને સાંતળી લેવી થોડો કલર બદલે એટલે તેમાં બાફેલા બટેટા ઉમેરી ને બધો મશાલો ઉમેરવો.ચટણી, ધાણાજીરું, થોડી હળદળ, ગરમ મશાલો. મીઠું, ખાંડ, અને લીંબુ નાખી ને બરાબર હલાવવું.અને થોડું ઠંડુ કરવું.
- 2
એક બાઉલ માં લોટ લઇ તેમાં તેલ અને મીઠું નાખી ને રોટલી જેવો લોટ બાંધવો.તેને 10 -15મિનિટ રેસ્ટ આપવો. ત્યાર બાદ એકદમ કૂણવી ને નાનો લુવો લઇ નાની રોટલી વણી તેમાંવચ્ચે બટેટા નો મશાલો મૂકી ને પરોઠું વણી લેવું. અને બંને બાજુ તેલ લગાવી સેકી લેવું.ત્યારબાદ ઉપર ચીઝ ખમણી ને નાખવું. તેને ડુંગળી અને સોસ અને દહીં સાથે પીરસવું. તો તૈયાર છે બાળકો ને આ સીઝન માં ભાવે એવા 'મીની ચીઝી આલુ પરોઠા'.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
-
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
ચીઝ સેઝવાન આલુ પરોઠા (Cheese Sechzwan Aloo Paratha Recipe In Gujarati)
#trend2#post1 આલુ પરોઠા એ એકદમ સરળ અને ઝડપ થી બની જતી વાનગી છે અને બોવ ઓછી સામગ્રી માં બની જાય છે. આલુ પરોઠા તો માટે બનતા જ હોય છે પણ હું એમાં થોડા ફેરફાર કરી ને અલગ સ્ટફિંગ બનાવી બનાવતી હોવ છું મે આ આલુ પરોઠા માં ચીઝ અને સેઝવાન ચટણી નો ઉપયોગ કર્યો છે અને સાથે ઇટાલિયન સિઝનીગ નો પણ ઉપયોગ કર્યો છે જે આલુ પરોઠા ને બોવ સ્વાદિષ્ટ બનાવે છે. Darshna Mavadiya -
આલુ ના પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ ના પરાઠા all time favourite હોય છે .અને ઘર ના દરેક મેમ્બર ના પ્રિય .. Sangita Vyas -
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
-
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
-
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
#GA4#week1 ઓલ ટાઈમ ફેવરિટ મારી દીકરી ના ફેવરિટ છે તે બધા ને ભાવતા હોઈ છે Bina Talati -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
#goldenapron3#week18#rotis#sauce Nidhi Chirag Pandya -
સ્પ્રીંગ ઓનીયન ચીઝ અને પેપર પરાઠા (Spring Onion Cheese Pepper Paratha Recipe In Gujarati)
અ હોલસમ બ્રેકફાસ્ટ જે બહુજ ઓછા મસાલા થી બને છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સૌને પ્રિય હોય છે આજે મેં તેને વધારે ટેસ્ટી અને યમ્મી બનાવ્યા છે કેમકે મેં તેમાં ચીઝ ઉમેર્યું છે તેથી બાળકોને ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
-
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1#yogurt#Punjabi#potatoTricolour આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે.... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (17)