દૂધી ના મૂઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)

Foram Vyas @cook_24221654
દૂધી ના મૂઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધા ઈનગ્રીડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો. તેના મુઠીયા વાળી ચાળણીમાં મૂકી ૧૫-૨૦ મીનીટ માટે સ્ટીમ કરી લો
- 2
ચાળણીમાં થી કાઢી સહેજ ઠંડું થાય એટલે મુઠીયા ને કટ કરી લો.
- 3
કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરું નો વઘાર કરી તેમાં લીમડો મરચાં તલ અને હિંગ એડ કરી મુઠીયા ઉમેરો અને મિક્સ કરો.
- 4
- 5
- 6
મુઠીયા ને સહેજ ક્રિસ્પી બનાવવા હોય તો ૩-૪ મીનીટ સુધી ફાસ્ટ ગેસ પર થવા દો. તૈયાર છે ગરમા-ગરમ સ્પાઈસી મુઠીયા..
- 7
ચોમાસામાં કડક મસાલેદાર આદું વાળી ચા સાથે માણો.. Happy Cooking Friends 😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13272088











ટિપ્પણીઓ (3)