ચીઝ ખીચડી કો્કેટસ(cheese khichdi cocketas recipe in Gujarati)

વધેલી ખીચડી અને ઘરની સામગી્ માથી બનાવો ચીઝ કો્કેટસ. રેસ્ટોરન્ટમા મળે એવા તેમજ ચોમાસામા ખાવાની મજા આવે.
#સુપરશેફ૩
#weekendrecipe
ચીઝ ખીચડી કો્કેટસ(cheese khichdi cocketas recipe in Gujarati)
વધેલી ખીચડી અને ઘરની સામગી્ માથી બનાવો ચીઝ કો્કેટસ. રેસ્ટોરન્ટમા મળે એવા તેમજ ચોમાસામા ખાવાની મજા આવે.
#સુપરશેફ૩
#weekendrecipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા ખીચડી લઈ તેમા ઝીણા સમારેલા કેપ્સીકમ ના ટુકડા, ગાજર ઝીણુ સમારેલુ, ચીઝ નાના ટુકડા કરી, કાંદો ઝીણો સમારેલો, લીલુ મરચુ, મીઢુ, લસણની પેસ્ટ અને ગરમ મસાલો નાખી મીક્ષ કરો. ત્યાર બાદ નાના-નાના બોલ બનાવો.
- 2
હવે એક વાસણમા ૨ ચમચી કોનફલો્ર લઇ તેમા ૧/૨ કપ જેટલુ પાણી ઉમેરી પાતળી સ્લરી બનાવો.
- 3
પાપડ ને તવી પર સેકી લો. અને તેના નાના-નાના ટુકડા કરી લો.
- 4
હવે ખીચડી ના મીશ્રણના બોલ ને કોનફલો્રની સ્લરી મા ડીપ કરી પાપડના ટુકડાથી કોટ કરો. આ રીતે બધા બોલ તૈયાર કરી લો.
- 5
હવે ગરમ તેલમા તળી લેવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોન તવા રાઇસ(cheese corn tava rice recipe in gujarati)
ખુબ ઝડપથી બની જાઇ એવો ચીઝ કોન તવા રાઇસ બનાવો.#સુપરશેફ૪#weekendrecipe Dr Radhika Desai -
ખીચડી ચીઝ ક્રોકેટ્સ (khichdi cheese croquettes in Gujarati)
આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.#માઇઇબુક #માયઈબૂક#myebookpost4 #માયઈબૂકપોસ્ટ4 #superchef4 #સુપરશેફ2 #માઇઇબુક Nidhi Desai -
ખીચડી ચીઝ બોલસ (khichdi cheese balls in Gujarati)
આ રેસિપિ વધેલી ખીચડી માંથી બનાવી છે, જે ખૂબ જ જલ્દી બની જાય છે, સરળ છે અને સાથે ટેસ્ટી અને કૈંક અલગ.#weekmeal3 #વીકમિલ3#weemeal3post4 #વીકમિલ3પોસ્ટ 4#માઇઇબુક #માયઈબૂક#myebookpost11 #માયઈબૂકપોસ્ટ11 Nidhi Shivang Desai -
ચીઝ બોલ્સ(Cheese Balls Recipe In Gujarati)
#GA4 #WEEK17 #cheeseવધેલી ભાખરી રોટલી કોઈ ખાવા નથી કરતૂ તો આપણે તેમાંથી કંઈ નવું બનાવીએ. બધા હોંશે હોંશે ખાશે અને તેમાં પણ ચીઝ આવે તો બધા જ ખાવાનું પસંદ કરે છે. ચાલો તો બનાવી રોટલી cheese બોલ Minal Rahul Bhakta -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
કાઠીયાવાડી ખીચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
શાકભાજી, મસાલા થી ભરપુર આ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiસાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે. Ankita Tank Parmar -
ચટપટી ખીચડી (Chatpati Khichdi Recipe In Gujarati)
#Week7 #GA4 વધેલી ખીચડી ને બનાવો સ્વાદિષ્ટ Liza Pandya -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
રાજસ્થાની ગટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
આજે મેં વધેલી ખીચડી માંથી ફેમસ રાજસ્થાની ગટ્ટા ખીચડી બનાવી છે Amita Soni -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
વેજ. ખીચડી ચીઝ ક્રોકેટ્સ વિથ મેયો સેઝવાન ડીપ (Veg. Khichdi Cheese Croquettes With Mayo Schezwan Dip)
#LO#cookpadindia#cookpadguaratiખીચડી એ એક એવુ ખાણું છે કે મજા ના હોય ત્યારે વધુ જમવા માં કરવા માં આવે છે અને નાના બાળકો ને ખીચળી નું નામ સાંભળતા જ કહે હું નહી ખાવ. આજે મેં અહીં એવી ડીશ બનાવી છે કે નાનાં બાળકો ને તો સુ બધાજ ને ભાવે. જેમાં ખબર પણ ના પડે કે આમાં ખીચડી નો પણ ઉપયોગ કર્યો છે ને બધા વેજિસ નો પણ ઉપાયોગ કરી ને મેં બનાવેલ છે. આ ડીશ માં ભરપૂર ચીઝ જે બાળકો નું મનપસંદ છે અને ફુલ હેલ્થી પણ બંને છે તો આજે મેં ખીચડી માંથી કંઈક અલગ જ ડીશ બનાવી છે જે બધા ને જ ભાવશે જ જેનું નામ પણ એકદમ નવું જ છે એવો જ એનો ટેસ્ટ પણ એકદમ સરસ અને સ્પાઈસી ક્રન્ચી બંને છે. જેને ચટણી, સોસ ગમે તેની સાથે ખાય શકીએ પણ મેં મેયો સેઝવાન ડીપ બનાવ્યું છે.તો તમે પણ આ રેસિપી જરૂર થી બનાવી ને ટ્રાય કરજો બધા ને ભાવશે જ 😊😋 Sweetu Gudhka -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
ચીઝ વડાપાંઉ (Cheese vadapav Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 24 વડાપાંઉ એ મહારાષ્ટ્રનો ફેમસ છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ને ગરમાં ગરમ તીખા ને ટેસ્ટી વડાપાંઉ ખાવાની મજા પડી જાય.આમ તો તેમાં ચીઝ હોતુ નથી પણ બાળકોને ચીઝ વાળુ ભાવતું હોય છે તેથી આજે મેં ચીઝ વડાપાંઉ બનાવ્યા છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Sonal Lal -
ખીચડી ની થેપલી(khichdi thepli recipe in Gujarati)
#સુપરશેફ૩#મોનસૂનસ્પેશિયલ#જુલાઈપોસ્ટ૧૧#વિક૩#ઝિંગ#કિડ્સમગ ની ખીચડી તો પૌષ્ટિક આહાર છે જ.અને આ તો વેસ્ટ માંથી બેસ્ટ. વધેલી ખીચડી માંથી બનાવેલી આઈટમ...જે દરેક ને ભાવે બાળકોને પણ ભાવે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ અને ચટપટું.😋 Nayna J. Prajapati -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#COOKPADINDIA#COOKPADGUJARATI#VANDANASFOODCLUB#વઘારેલી ખીચડી Vandana Darji -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad recipe In Gujarati)
#પોસ્ટ૪૧#સાઈડચીઝ મસાલા પાપડ એ એવી વાનગી છે, જે બધા સાથે ખાઈ શકાય છે. પાવ ભાજી,પંજાબી શાક અને નાન ,કાઢી ખીચડી સાથે પણ ખાય શકાય. કઢી ખીચડી તો નામ સાંભળતા જ મોઢું બગડતું હોય છે, તો તેની સાથે ચટાકેદાર પાપડ હોય તો મજા પડી જાય.તો એવા છે ચીઝ મસાલા પાપડ. Hemali Devang -
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
-
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
Weekend means something special demand to cook.. આજે ચીઝ-કોર્ન બોલ્સની ડિમાન્ડ હતી. Dr. Pushpa Dixit -
ચીઝ બોલ્સ
ચોમાસાની મોસમમાં ગરમ-ગરમ ચીઝ બોલ ખાવાની મજા અલગ જ હોય છે આપણને તળેલી વસ્તુ ખાવી વધારે ગમે છે આવી ઋતુમાં ઇમામે કંઈક અલગ બનાવ્યું છે#સુપર સેફ રેસીપી#વીક ૩# ચીઝ બોલ Kalyani Komal -
ખીચડી કબાબ
#goldenapron3 week_૧૪ #પઝલ_વર્ડ #ખીચડી# વધેલી ખીચડીમાં સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરી બનાવેલ કબાબ જે એકદમ ઓછા તેલમાં સાંતળી લીધાં છે. Urmi Desai -
તુવેર દાણા ખીચડી (Tuver Dana Khichdi Recipe in Gujarati)
વધેલી ખીચડી નો ગરમાગરમ નાસ્તો Bhoomi Talati Nayak
More Recipes
ટિપ્પણીઓ