રિફ્રેશિંગ દાડમ મોક્ટેલ

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#cookpadindia
#cookpadgujrati
આ moktail પીવા થી તાજગી આવી જાય છે . કોઈ મહેમાન આવે ત્યારે વેલ્કમ ડ્રિંક માં પણ સર્વ કરી શકાય છે .ખુબ જ attractive lage che 🍹🍹
અને એકદમ જડપ થી થઇ જાય છે.

રિફ્રેશિંગ દાડમ મોક્ટેલ

#cookpadindia
#cookpadgujrati
આ moktail પીવા થી તાજગી આવી જાય છે . કોઈ મહેમાન આવે ત્યારે વેલ્કમ ડ્રિંક માં પણ સર્વ કરી શકાય છે .ખુબ જ attractive lage che 🍹🍹
અને એકદમ જડપ થી થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧glass mate
  1. ૧ વાટકીદાડમ ના દાણા
  2. 1 બોટલસ્પ્રાઇટ
  3. 2-3લીંબુ ની સ્લાઈસ
  4. 2 ચમચીફુદીનાના પત્તા
  5. ટુકડાબરફ નાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ દાડમ ને છૂંદી ને જ્યૂસ કાઢો એને ગાળી લો અને એને અલગ રહેવા દો

  2. 2

    ૧ગ્લાસ માં half glass જેટલો બરફ લો.તેમાં sprit નાખો.લીંબુ ની સ્લાઈસ મૂકો

  3. 3

    તેમાં દાડમ નો જ્યૂસ ઉમેરો

  4. 4

    ફુદીનાના પત્તા ઉપર રાખો

  5. 5

    આપણું ઠંડુ અને તાજગી ભર્યું પીણું તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes