કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#GA4
#week1
#potato

#GA4
#week1
#potato

વધુ વાંચો

સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#GA4
#week1
#potato

#GA4
#week1
#potato

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 સર્વિંગ્સ
  • 250 ગ્રામસાબુદાણા
  • 5બટેટા
  • 1 વાટકીમાંડવી બી
  • 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 2-3લીલા મરચા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીજીરૂ
  • કોથમીર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ને ધોઈ લો અને 2-3 કલાક માટે પલળવા દો પછી બટેટાને બાફી લ્યો સાબુદાણા પાલડી જાય પછી બટેટાને ક્રશ કરી લો પછી માંડવી ને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો પછી આદું મરચાં ની પેસ્ટ નાખી દો

    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી જીરું મીઠું અને ઝીણા સમારેલા લીલા મરચાં કોથમીર ક્રશ કરેલી માંડવીના ભુકા નાખીને મિક્સ કરી લો મિક્સ થઇ જાય પછી એના ગોલ શેપમાં વડા બનાવી લો અથવા રોલ શેપમાં

    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરી અને ધીમા તાપે વડાને શેકી લો બ્રાઉન થાય ત્યાં સુધી વડા થઈ જાય પછી સર્વિંગ ડીશમાં કાઢી અને સર્વ કરો

    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સાબુદાણા બટેટાના વડા સોસ અને લીલી ચટણી સાથે

    સાબુદાણા ના વડા (sabudana vada vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર September 20, 2020 10:26

ટિપ્પણીઓ (5)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
September 20, 2020 10:48
👌👌👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. આલુ ૬૫ (Aloo 65 recipe in Gujarati)
  1. બટેકા ની ખીચડી (bateka ni khichdi recipe in Gujarati)
  2. દહિં  તીખારી(Dahi Tikhari Recipe in Gujarati)
  3. શાહિ પનીર (shahi paneer recipe in Gujarati)
  4. પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13289280
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close